Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીધામમાં 6.6 , ભુજમાં 5.3 ઇંચ વરસાદ

ગુજરાતના 169 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ

aaspassdaily by aaspassdaily
2023-06-16 10:11:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના હવામાન વિભાગના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.

16 તારીખ સવારે 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ ?

કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ

કચ્છના ભુજમાં 5.3 ઇંચ

કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ

દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ

કચ્છના અંજારમાં 3.5 ઇંચ

જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ

બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ

કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ

Previous Post

Hyundai I20: આ ફીચર લોડ કાર આવી રહી છે નવા અવતારમાં, જાણો ક્યારે થશે લોન્ચ

Next Post

બિપરજોયના કારણે 5,000 કરોડના વ્યવહારો અટકશે: ફિશરીઝ, ટ્રાન્સપોર્ટ, મીઠા જેવા ઉદ્યોગોનો સૌથી મોટો માર

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
Next Post
બિપરજોયના કારણે 5,000 કરોડના વ્યવહારો અટકશે: ફિશરીઝ, ટ્રાન્સપોર્ટ, મીઠા જેવા ઉદ્યોગોનો સૌથી મોટો માર

બિપરજોયના કારણે 5,000 કરોડના વ્યવહારો અટકશે: ફિશરીઝ, ટ્રાન્સપોર્ટ, મીઠા જેવા ઉદ્યોગોનો સૌથી મોટો માર

માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી ,  22 લોકોને ઈજા

માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી , 22 લોકોને ઈજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.