Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી કચ્છનું કરશે હવાઈ નિરિક્ષણ

આવતા સપ્તાહે મોદી સ્થિતિ નિહાળશે

aaspassdaily by aaspassdaily
2023-06-16 12:32:43
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બિપરજોય સામેની પૂર્વ તૈયારીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાથી જાનહાની રોકવામાં સફળતા મળી છે. પરંતુ વૃક્ષો, વિજ માળખા વગેરેને વ્યાપક નુકશાન હોવાને પગલે મુખ્યમંત્રી તથા વડાપ્રધાન કચ્છ સહીતનાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે.
સુત્રોના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટાભાગે આજે જ કચ્છ સહીતનાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે. આજે વાતાવરણને કારણે તે શકય ન બને તો આવતીકાલે એરીયલ સર્વે કરશે.આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 21 મીએ અમેરીકાનાં પ્રજાએ જતા પુર્વે કચ્છનું હવાઈ નિરિક્ષણ કરે તેવી શકયતા છે.

Previous Post

12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Next Post

રાત્રીના 11.30 કલાકે પવનની ગતિ 125 કી.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
Next Post
રાત્રીના 11.30 કલાકે પવનની ગતિ 125 કી.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી

રાત્રીના 11.30 કલાકે પવનની ગતિ 125 કી.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી

ચા સાથે આ વસ્તુઓનું સેવન કરશે તમારા સ્વાસ્થ્યને નુકસાન, જાણો વિસ્તારથી

ચા સાથે આ વસ્તુઓનું સેવન કરશે તમારા સ્વાસ્થ્યને નુકસાન, જાણો વિસ્તારથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.