Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જાણી લે

aaspassdaily by aaspassdaily
2023-06-27 17:28:47
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Indian Railways Train Ticket: જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો ટ્રેનની ટિકિટ વિશે જાણવું જરૂરી છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, પરંતુ તે પહેલા તમારે ઈ-ટિકિટ (E-ticket) અને આઈ-ટિકિટ (I-ticket) વિશે જાણી લેવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે આ ટિકિટોનો અર્થ શું છે?

ઓનલાઈન બુકિંગમાં મળે છે આ ટિકિટ

કોઈપણ મુસાફરને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટની જરૂર હોય છે. મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરે છે. આ સ્થિતિમાં તમને કાં તો ઈ-ટિકિટ મળે છે અથવા તો તમને આઈ-ટિકિટ મળે છે.

શું હોય છે E-ticket ? 

આપને જણાવી દઈએ કે, ઈ-ટિકિટ એક પ્રકારની ઈલેક્ટ્રોનિક પ્રિન્ટેડ ટિકિટ છે. કોઈપણ મુસાફર પોતાની સુવિધા મુજબ આ ટિકિટ પ્રિન્ટ કરી શકે છે. આ ટિકિટ તમે કાઉન્ટર પર ગયા વગર ઘરે બેઠા બુક કરાવી શકો છો. તેને ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન બુક કરવામાં આવે છે. તે રેલવે કાઉન્ટર ટિકિટ તરીકે માન્ય ગણવામાં આવે છે. હાલમાં જે લોકો ઈ-ટિકિટ દ્વારા મુસાફરી કરે છે તેમની પાસે તેમનું ઓળખપત્ર હોવું જોઈએ.

શું હોય છે I-ticket?

જો આપણે આઈ-ટિકિટ વિશે વાત કરીએ, તો તે રેલવે દ્વારા પેસેન્જરના સરનામા પર કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ પણ માત્ર ઈન્ટરનેટ દ્વારા જ બુક કરવામાં આવે છે. IRCTC વેબસાઈટ પર નોંધણી કરાવતી વખતે, આ ટિકિટ આપેલા સરનામા પર કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ આવવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.

E-ticket અને I-ticket માં અંતર

  • E-ticket ને મુસાફરો પ્રિન્ટ કરાવે છે, જ્યારે I-ticket ને પ્રિન્ટ કરાવી શકાતુ નથી
  • I-ticket ને રેલવે તરફથી કુરિયર કરવામાં આવે છે, જ્યારે ઈ ટિકિટ તમને તરત મળી જાય છે
  • આઈ ટિકિટમાં ડિલીવરી ચાર્જ પણ એડ થયેલુ હોય છે, જેના કારણે તે મોંઘુ હોય છે
  • આઈ ટિકિટ (I-ticket) બે દિવસ પહેલા બુક કરવાનું હોય છે
  • ઈ ટિકિટ (E-ticket) સેમ ડે બુક કરી શકાય છે
  • ઈ ટિકિટમાં સીટ બર્થ કન્ફર્મ અથવા આરએસી હોય છે
  • આઈ ટિકિટ કન્ફર્મ, RAC અથવા તો વોટિંગ ત્રણેય કેટેગરીમાં મળી શકે છે
Previous Post

ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

Next Post

EPF ખાતાધારકો માટે ખુશખબર: હાયર પેન્શન માટે છેલ્લી તારીખ આગળ વધારી, હવે આ તારીખ સુધી કરી શકો છો અરજી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
EPF ખાતાધારકો માટે ખુશખબર: હાયર પેન્શન માટે છેલ્લી તારીખ આગળ વધારી, હવે આ તારીખ સુધી કરી શકો છો અરજી

EPF ખાતાધારકો માટે ખુશખબર: હાયર પેન્શન માટે છેલ્લી તારીખ આગળ વધારી, હવે આ તારીખ સુધી કરી શકો છો અરજી

Weight Loss Drink:વજન ઘટાડતી વખતે લો કેલરી પ્લમ સ્મૂધી પીવો, ડાયાબિટીસ પણ જળવાઈ રહેશે

Weight Loss Drink:વજન ઘટાડતી વખતે લો કેલરી પ્લમ સ્મૂધી પીવો, ડાયાબિટીસ પણ જળવાઈ રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.