Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ઉતરાખંડમાં વાદળ ફાટતા 200 લોકો ફસાયા

બદરીનાથ હાઈવે બંધ: હિમાચલમાં પણ તોફાની વરસાદ

aaspassdaily by aaspassdaily
2023-07-08 10:19:23
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં નૈઋત્યનું ચોમાસુ રંગ જમાવવા લાગુ છે અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ સાથે હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને બદરીનાથ હાઈવે પણ બંધ થયા છે. ઉતરાખંડમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતા બદરીનાથ હાઈવે બંધ કરાયો છે.
રાજયના પીથોરાગઢ જીલ્લામાં ધારચુલામાં વાદળો ફાટવાના કારણે અત્યંત ભારે વરસાદથી નજીકના પુલ પણ તુટી પડીને પાણીમાં વહી જતા 200થી વધુ લોકો ફસાયા છે જેને ઉગારવા માટે એનડીઆરએફની ટીમોને રવાના કરવામાં આવી છે. હિમાચલમાં પણ કામકા સોતલ હાઈવે પર વરસાદના કારણે ભેખડો ધસી પડતા વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા અને એક કાર દબાઈ ગઈ હતી. જો કે તેમાં પ્રવાસ કરતા લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા.

Previous Post

રાહુલ ગાંધીના સમર્થનમાં 12 જુલાઈથી કોંગ્રેસ શરૂ કરશે ‘મૌન સત્યાગ્રહ’

Next Post

DRDOના વૈજ્ઞાનિકેબ્રહ્મોસ-અગ્નિ મિસાઈલોની માહિતી લીક કરી હતી- ચાર્જશીટમાં ખુલાસો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

પંજાબમાં યાત્રાળુઓને લઈને જતી બસ પલટી ખાઈ જતા ૬ લોકોના મોત

April 15, 2026
Next Post
DRDOના વૈજ્ઞાનિકેબ્રહ્મોસ-અગ્નિ મિસાઈલોની માહિતી લીક કરી હતી-  ચાર્જશીટમાં ખુલાસો

DRDOના વૈજ્ઞાનિકેબ્રહ્મોસ-અગ્નિ મિસાઈલોની માહિતી લીક કરી હતી- ચાર્જશીટમાં ખુલાસો

વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય

વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.