Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન પૂરની સ્થિતિ પર ચિંતિત : ફ્રાન્સથી એલજીને કર્યો ફોન

વડાપ્રધાન મોદીએ ફોન કરી દિલ્હીમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ અને તેની સાથે નિપટવા માટે થઈ રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી

aaspassdaily by aaspassdaily
2023-07-14 10:24:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પીએમ મોદીએ દિલ્હીના હિતમાં યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે રાત્રે ફ્રાન્સથી એલજી વીકે સક્સેનાને ફોન કરીને દિલ્હીમાં પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને તમામ શક્ય સહાયતા માટે યોગ્ય પગલાં ભરવાની સૂચના પણ આપી હતી.
સક્સેનાએ મોડી રાત્રે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. એલજીએ ટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફ્રાંસને ટેલિફોન કરીને દિલ્હીમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ અને તેની સાથે નિપટવા માટે થઈ રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી.

Previous Post

હવે ગંગા તબાહી મચાવવા તૈયાર

Next Post

100 વર્ષ પછી બની રહ્યો છે ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
100 વર્ષ પછી બની રહ્યો છે ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

100 વર્ષ પછી બની રહ્યો છે ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

ચહેરા પર ઘી લગાવવાથી દૂર થશે ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશનની સમસ્યા, ગ્લોઇંગ સ્કિન માટે આ રીતે કરો ઉપયોગ

ચહેરા પર ઘી લગાવવાથી દૂર થશે ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશનની સમસ્યા, ગ્લોઇંગ સ્કિન માટે આ રીતે કરો ઉપયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.