Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

15-15 કલાક ફોનમાં ગેમ રમતા ધો.7ના વિદ્યાર્થીએ માનસીક સંતુલન ગુમાવ્યું

રાજસ્થાનના અલવરમાંથી ચોકાવનારી ઘટના સામે આવી

aaspassdaily by aaspassdaily
2023-07-14 11:58:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકો મોટા પ્રમાણમાં પોતાનો સમય ફોનમાં વિતાવી રહ્યા છે. આ ઉપરાંત કોરોના કાળ બાદ બાળકોમાં પણ સ્માર્ટફોનના ઉપયોગનું પ્રમાણ વધી ગયુ છેજેની વિપરીત અસર બાળકો પર પડી રહી છે. બાળકો માનસીક અને શારિરીક રીતે અશકત બની રહ્યા છે. માતાપિતા માટે લાલબત્તી રૂપ એક કિસ્સો રાજસ્થાનમાં સામે આવ્યો છે.
રાજસ્થાનના અલવરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે જયા 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોબાઈલ પર અને ઓનલાઈન ગેમ રમવાની લત લાગી ગઈ કે તેની તબિયત લથડી અને તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું બાળકને સારવાર માટે દિવ્યાંગ સંસ્થાની હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ મામલો રાજસ્થાનના અલવરની મુંગારકા કોલોનીનો છે જયાં એક 14 વર્ષનો બાળક છેલ્લા 7 મહિનાની મોબાઈલ પર ઓનલાઈન ગેમ અને ફાયર ફી 2મી રહ્યો હતો. બાળકને ગેમની લત લાગી ગઈ કે તેને માનસિક સંતુલન ગુમાવી દીધું બાળક રોજ 15 થી 15 કલાક મોબાઈલમાં ગેમ રમતો હતો.એટલુ જ નહી રાત્રે ચાદર અને રજાઈમાં છુપાઈને ગેમ રમતો પરિવારે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો તો બાળક બૂમો પાડવા લાગ્યો અને ઘરેથી ભાગી ગયો ભારે મુશ્કેલી બાદ તેને ઘરે પરતે લાવવામાં આવ્યો અને ડોકટર પાસે કાઉન્સેલીંગ માટે મોકલવામાં આવ્યો છે.

Previous Post

ICCનો ઐતિહાસિક નિર્ણય: મહિલા ક્રિકેટરો માટે હવે પુરુષો જેટલું જ ઈનામ

Next Post

લાલ કિલ્લામાં પાણી ભરાયા, રાજઘાટ પાણીમાં ગરકાવ : કેજરીવાલે સેના પાસે મદદ માંગી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post
લાલ કિલ્લામાં પાણી ભરાયા, રાજઘાટ પાણીમાં ગરકાવ : કેજરીવાલે સેના પાસે મદદ માંગી

લાલ કિલ્લામાં પાણી ભરાયા, રાજઘાટ પાણીમાં ગરકાવ : કેજરીવાલે સેના પાસે મદદ માંગી

શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં કલાકોમાં જ દસ ગણો વધારો નોંધાયો, સપાટી 29.08 ફૂટને પાર

શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં કલાકોમાં જ દસ ગણો વધારો નોંધાયો, સપાટી 29.08 ફૂટને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.