Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પેટ્રોલ પંપને નિશાન બનાવી લૂંટારુઓ રૂપિયા 7 લાખ અને સીસીટીવીનું ડીવીઆર લઈને ફરાર

સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓને દાંતરડા અને છરા જેવા તીક્ષણ હથિયારો બતાવી અને બંધક બનાવ્યા

aaspassdaily by aaspassdaily
2023-07-15 10:19:31
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડામાં એક લૂંટારૂ ટોળકીએ પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો હતો. વાપી નાસિક હાઈવે પર આવેલા પેટ્રોલ પંપને નિશાન બનાવી લૂંટારુઓએ રૂપિયા 7 લાખથી વધુની રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર લઈને ફરાર થઈ ગયા હતા. અડધી રાત્રે ત્રાટકેલા લૂંટારાઓએ પેટ્રોલ પંપ પર હાજર સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીને મળી ત્રણ લોકોને બંધક બનાવી અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ફરાર લૂંટારુઓને શોધવા પોલીસ દોડતી થઈ હતી.
બનાવની વિગત મુજબ વલસાડના કપરાડા તાલુકાના છેવાડે આવેલા દીક્ષલ ગામ નજીક નાસીક હાઇવે પર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના તેજસ પેટ્રોલ પંપ પર ગઈ મોડી રાત્રે લૂંટારાઓની ટોળકી ત્રાટકી હતી. ઇકો ગાડીમાં આવેલા દસ જેટલા લૂંટારુઓએ પેટ્રોલ પંપ પર પહોંચી હાજર સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓને દાંતરડા અને છરા જેવા તીક્ષણ હથિયારો બતાવી અને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ ઓફિસમાં લગાવેલા સીસીટીવી અને ટીવીને પણ તોડફોડ કરી પેટ્રોલ પંપના લોકર અને કબાટ તોડીને લૂંટ ચલાવી હતી. અંદાજે સાત લાખથી વધુના રોકડ રકમ, કર્મચારીના મોબાઈલ અને સીસીટીવીનું ડીવીઆર પણ લઈ અને ફરાર થઈ ગયા હતા.

Previous Post

આજે મોદી UAEની કરશે મુલાકાત

Next Post

સીમા હૈદર બાદ વધુ એક યુવતી સરહદ પાર કરી ભારતમાં ઘુસી

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
સીમા હૈદર બાદ વધુ એક યુવતી સરહદ પાર કરી ભારતમાં ઘુસી

સીમા હૈદર બાદ વધુ એક યુવતી સરહદ પાર કરી ભારતમાં ઘુસી

અદાણી જૂથને ધારાવીના પુનઃવિકાસની મળી જવાબદારી

અદાણી જૂથને ધારાવીના પુનઃવિકાસની મળી જવાબદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.