Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સીમા હૈદર બાદ વધુ એક યુવતી સરહદ પાર કરી ભારતમાં ઘુસી

21 વર્ષિય સપલા અખ્તર બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી

aaspassdaily by aaspassdaily
2023-07-15 10:19:33
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતના સચિનની લવ સ્ટોરી હજુ શાંત પડી નથી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળમાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. દેશની બોર્ડર પાર કરીને આવેલી છોકરી પાકિસ્તાન નહીં પણ બાંગ્લાદેશની છે. સીમા હૈદર સચિન સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવા માગે છે, તો વળી બાંગ્લાદેશથી આવેલી યુવતીને પ્રેમમાં દગો મળ્યો છે અને આ યુવતીને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી ધરપકડ કરી છે. કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. સમાચાર એવા મળ્યા છે કે, સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમી સાથે મળવા અહીં આવી હતી. પણ પ્રેમીએ મળ્યાના થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે, તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.
છોકરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજો નહોતો, તો તેણે જીવ જોખમમાં નાખીને પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તેનો પ્રેમી તેને દેહવેપારમાં ધકેલવાનું ષડયંત્ર રચી રહ્યો છે. જેવી પ્રેમીની સચ્ચાઈ સામે આવી તે, યુવતીએ ભાગીને સિલીગુડી રેલવે સ્ટેશને આવી પહોંચી. પોલીસ છોકરીની વાત પર હવે યુવકની શોધખોળ કરી રહી છે.

Previous Post

પેટ્રોલ પંપને નિશાન બનાવી લૂંટારુઓ રૂપિયા 7 લાખ અને સીસીટીવીનું ડીવીઆર લઈને ફરાર

Next Post

અદાણી જૂથને ધારાવીના પુનઃવિકાસની મળી જવાબદારી

aaspassdaily

aaspassdaily

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
કોલસા માફિયાઓના કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઇડીના વ્યાપક દરોડા
તાજા સમાચાર

કોલકાતામાં રાશન કૌભાંડ મામલે ઈડીના એક સાથે નવ સ્થળોએ દરોડા

April 25, 2026
Next Post
અદાણી જૂથને ધારાવીના પુનઃવિકાસની મળી જવાબદારી

અદાણી જૂથને ધારાવીના પુનઃવિકાસની મળી જવાબદારી

રાજ્ય સરકાર દ્વારા  240 કરોડનું રાહત કૃષિ સહાય જાહેર

રાજ્ય સરકાર દ્વારા 240 કરોડનું રાહત કૃષિ સહાય જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.