Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

“આંબુડુ જામ્બુડુ કેરી ને કોઠીમડુ”.!, પુરૂષોત્તમ માસનો પ્રારંભ

aaspassdaily by aaspassdaily
2023-07-18 13:19:23
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. તે પુરૂષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં ભાવિકો ખાસ કરીને બહેનો પુરૂષોત્તમ ભગવાનની અને કાઠા ગોરની પુજા અર્ચના સાથે ભક્તિમાં લીન બની આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરે છે. શાસ્ત્રોક્ત અનુસાર પુરૂષોત્તમ માસમાં લોકો જે કંઈ ભક્તિ-ધમૅ કમૅ કરે તેનું સહસ્ત્રગણુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે અન્વયે આ પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ નારાયણનું જ સ્વરૂપ ભગવાન પુરૂષોત્તમની વિશેષ સેવા પૂજા સૌરાષ્ટ્ર-કાઠીયાવાડમાં મહિલાઓ કરે છે,

આ વખતે પુરૂષોત્તમ માસ શ્રાવણ માસમાં આવતા ભકતોમા અનેરો ઉત્સાહ છવાયો છે. આથી મંદિરો સોસાયટીઓ, શેરીઓમાં કે કોઈ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોનાં પટાંગણમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી યથાશક્તિ પૂજા-અચૅના સાથે સર્વે સુખની કામનાઓ કરવામા આવે છે.


સામન્યત રીતે નદી,સરોવર, સમુદ્ર કે પવિત્ર જળાશયના તટ પર પવિત્ર રેતી કે માટીની પાંચ ઢગલીઓ કરી કાઠા ગોરની સ્થાપના કરી તેના પર ગંગાજળ, પંચામૃત જેવા પંચગવ્યોનો અભિષેક કરી અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, જેવા દ્રવ્યો અપૅણ કરી “આંબુડુ જામ્બુડુ કેરીને કોઠીમડુ” જેવાં તળપદા સ્ત્રૌત્ર બોલી મહિલાઓ સુરભીક્ષની કામનાઓ કરે છે પરંતુ હવે સમય મુજબ શહેરની ભાગ દૌડ ભરી લાઈફમાં જળાશય તટે જવું શકય ન હોય આથી, મંદિરો, સોસાયટીઓમાં, શેરીઓમાં મહિલાઓ કોઈ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોનાં પટાંગણમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી યથાશક્તિ પૂજા-અચૅનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દરરોજ મહોલ્લાની બહેનો દ્વારા પુરૂષોત્તમ ભગવાન અને કાઠા ગોરની પુજા કરવા સાથે એક બીજાના હાથમાં હાથ પરોવી આંબુડુ જાંબુડુ, કેરીને કોઠીમડુ…તળપદી ગીત ગાઇને વ્રતની ઉજવણી કરશે. આધિક માસ પુર્ણ થતાજ શ્રાવણ માસ શરૂ થતો હોય સતત બે માસ સુધી ભક્તિમાં લીન રહેશે.

 

Previous Post

સોશિયલ મીડિયામાં સીમાનું એકાઉન્ટ મરિયમ ખાન તરીકે હોવાનો ઘટસ્ફોટ

Next Post

જો એર કંડિશનરમાંથી પાણી ટપકે છે તો તેને સામાન્ય ન સમજો, ખરાબ થઈ શકે છે AC

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા
તાજા સમાચાર

અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા

June 23, 2026
છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
Next Post
જો એર કંડિશનરમાંથી પાણી ટપકે છે તો તેને સામાન્ય ન સમજો, ખરાબ થઈ શકે છે AC

જો એર કંડિશનરમાંથી પાણી ટપકે છે તો તેને સામાન્ય ન સમજો, ખરાબ થઈ શકે છે AC

નકલી કોલિંગને રોકવા માટે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે નવો નિયમ, વધુ સિમ ખરીદી શકાશે નહીં!

નકલી કોલિંગને રોકવા માટે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે નવો નિયમ, વધુ સિમ ખરીદી શકાશે નહીં!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.