• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગીર સોમનાથમાં આભ ફાટ્યું: નદીના પાણી રસ્તા પર, ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો

NDRFની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ: તાલાલા સરકારી હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી

aaspassdaily by aaspassdaily
2023-07-19 11:46:36
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કેટલાક ગામનો સંપર્ક ખોરવાયો છે. સોનારિયા ગામમાં તો સૌથી ખરાબ સ્થિતિ છે. સોનારિયા ગામમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે. અનારાધાર વરસાદે જિલ્લામાં તારાજી સર્જી છે.
ગીર સોમનાથ ભારે વરસાદને કારણે હિરણ નદીમાં પૂર આવ્યું છે. જેથી હિરણ નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળ્યું છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે. હોસ્પિટલમાં પાણી ઘૂસતા દર્દીઓની મુશ્કેલીઓમમાં વધારો થયો છે. હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી વળતા ઓક્સિજન પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે. સુત્રાપાડા અને વેરાવળને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. તો વરસાદને કારણે પ્રાચી જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે NDRFની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. કચ્છ, નવસારી, વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ અમરેલી, રાજકોટમાં પણ NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Previous Post

પુણેમાં એનઆઈએ દ્વારા બે વોન્ટેડ આતંકીઓની ધરપકડ

Next Post

સ્પ્લિટ એન્ડ્સને કારણે વધતા અટકી જાય છે વાળ? જાણો કારણ, તરત જ ફોલો કરો આ 3 ટિપ્સ

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાત શિક્ષણ બોર્ડની ખાસ પરીક્ષાની જાહેરાત
તાજા સમાચાર

ગુજરાત શિક્ષણ બોર્ડની ખાસ પરીક્ષાની જાહેરાત

September 23, 2026
આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
તાજા સમાચાર

આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

September 22, 2026
કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત
તાજા સમાચાર

કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

September 22, 2026
Next Post
સ્પ્લિટ એન્ડ્સને કારણે વધતા અટકી જાય છે વાળ? જાણો કારણ, તરત જ ફોલો કરો આ 3 ટિપ્સ

સ્પ્લિટ એન્ડ્સને કારણે વધતા અટકી જાય છે વાળ? જાણો કારણ, તરત જ ફોલો કરો આ 3 ટિપ્સ

વરસાદમાં શૂઝ અને ચપ્પલ બની શકે છે ફંગલ ઇન્ફેક્શનનું કારણ, આ 3 બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી

વરસાદમાં શૂઝ અને ચપ્પલ બની શકે છે ફંગલ ઇન્ફેક્શનનું કારણ, આ 3 બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In