Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

સંસદના ચોમાસુ સત્રમાં વડાપ્રધાનનો નવો પ્રયોગ

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:18:28
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ભાજપ-એનડીએ માટે સૌથી મોટુ બ્રહ્માસ્ત્ર છે તે નિશ્ચીત છે અને ખુદ મોદી પણ કઈ ચાન્સ લેવા માંગતા નથી તેથી હાલ સંસદનું જે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેનો લાભ લઈને વડાપ્રધાન મોદી રોજ ભાજપના અને એનડીએના સાંસદોને મળશે.
આ માટે 10-10 સાંસદોના જૂથ બનાવાયા છે અને મોદી રોજ બે-ત્રણ જૂથને મળશે. તા.25થી તેનો પ્રારંભ થશે અને તા.3 ઓગષ્ટ સુધી ચાલશે. મોદી આ સાંસદોને તેમના મતક્ષેત્રની બાકી યોજનાઓ અન્ય વિકાસના કામો વિ.ની યાદી સાથે આવવા જણાવ્યું છે જેના પર તેઓ ચર્ચા કરીને ચુંટણી પુર્વે તે પુરા થાય તે નિશ્ચીત કરશે. મોદી આ ઉપરાંત તેઓને કઈ કહેવું હોય તો તે પણ સાંભળશે. આ બેઠકમાં પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડા, સિનીયર નેતા રાજનાથ સિંઘ પણ હાજર રહેશે. ઉપરાંત સહયોગીદળના સાંસદોની બેઠક સમયે તેના વડાને પણ ખાસ બોલાવશે.

Previous Post

ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

Next Post

મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

aaspassdaily

aaspassdaily

Related News

NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
Next Post
મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે: સરકારનો સ્વીકાર

કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે: સરકારનો સ્વીકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.