Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ : સૌરાષ્ટ્રના ૫૦૦૦થી વધુ વેપાર-ઉદ્યોગને મળશે ‘પાંખો’

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફ્રીક્વન્સી વધશે, સામાજિક, સાંસ્કૃતિક સમન્વય સાથે પર્યટનને વેગ

aaspassdaily by aaspassdaily
2023-07-26 10:47:32
in રાજકોટ
Share on FacebookShare on Twitter

રોડ, રેલ કે એર કનેક્ટિવિટીને વિકાસ સાથે સીધો સંબંધ છે. રાજકોટ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન રહ્યું છે અને નાના-મોટા અનેક ઉદ્યોગો (સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રી) અહીં વર્ષોથી ધમધમી રહ્યા છે. હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે તા.૨૭ જુલાઈના લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના ૫૦૦૦થી વધુ ઉદ્યોગ-ધંધાનો વિકાસ આસમાની ઊડાન ભરશે.
રાજકોટથી આ સુવિધા મળતા લોકોનો સમય બચશે. વળી વિદેશથી આવતા વેપારી, ડેલિગેટ્સ સમયના અભાવે અમદાવાદથી રાજકોટ આવવાનું ટાળતા. જેની વેપાર-ધંધા પર અસર થતી. જે હવે દૂર થશે. રાજકોથી દુબઈ, સિંગાપુર, વિયેતનામની કનેક્ટિવિટી મળવાનું શરૂ થતાં વિશ્વના મુખ્ય દેશોમાં વેપાર કરવો સરળ બનશે. વળી, કાર્ગો સેવા શરૂ થશે ત્યારે રાજકોટથી વિવિધ પ્રોડક્ટ્સના સેમ્પલ મોકલવા પણ સરળ બનશે મોરબી રાજકોટથી નજીક હોવાથી ૫૦૦ કરતાં પણ વધુ સિરામિક ઈન્ડસ્ટ્રીઝને તેનો સીધો લાભ મળશે.
આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાના પ્રારંભ સાથે રાજકોટ સહિત મોરબી, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓના વેપાર ધંધાને બુસ્ટ મળશે. સાથોસાથ પર્યટનની નવી ક્ષિતિજો જોવા મળશે. જેનો સીધો ફાયદો હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને મળશે.

Previous Post

1.45 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો: ખુદ સગા ભાણેજે જ રચ્યું હતું કાવતરું

Next Post

ભારતમાં ડેન્ગ્યૂના દરરોજ સરેરાશ 600 કેસ: દુનિયાના 50% લોકો પર ડેન્ગ્યૂનું જોખમ, WHOની ચેતવણી

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત
તાજા સમાચાર

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત

April 16, 2025
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત
તાજા સમાચાર

રાજકોટમાં હિટ એન્ડ રન: 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા: વૃદ્ધનું મોત

March 17, 2025
રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત
તાજા સમાચાર

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત

March 15, 2025
Next Post
ભારતમાં  ડેન્ગ્યૂના દરરોજ સરેરાશ 600 કેસ: દુનિયાના 50% લોકો પર ડેન્ગ્યૂનું જોખમ, WHOની ચેતવણી

ભારતમાં ડેન્ગ્યૂના દરરોજ સરેરાશ 600 કેસ: દુનિયાના 50% લોકો પર ડેન્ગ્યૂનું જોખમ, WHOની ચેતવણી

ભારત-પાક. મેચ અમદાવાદમાં  રમાવા પર આશંકા

ભારત-પાક. મેચ અમદાવાદમાં રમાવા પર આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.