Friday, May 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બગોદરા હાઇવે પર અકસ્માતમાં ૧૦ ના મોત

ટ્રક પાછળ છોટાહાથી ઘુસી જતા ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા મહિલા,બાળકો સહિત ૧૦ ના ઘટના સ્થળે મોત : ૧૦ જેટલા મુસાફરોને ઇજા

aaspassdaily by aaspassdaily
2023-08-11 15:10:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ-બગોદરા હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે ટ્રક પાછળ છોટાહાથી વાહન ઘુસી જવાની ઘટનામાં ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા મહિલા, બાળકો સહિત દસ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે ૧૦ જેટલા વ્યક્તિને ઇજા તથા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માતની આ ઘટના અંગે મળતી પ્રાથમિક વિગત મુજબ બગોદરા- બાવળા હાઇવે આજે અકસ્માતની ઘટનામાં રક્તરંજીત બન્યો હતો. હાઇવે પર ટ્રકની પાછળના ભાગે પુરપાટ ઝડપે આવી રહેલ છોટાહાથી વાહન ઘુસી જતા ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારના પાંચ મહિલા, ત્રણ બાળકો સહિત ૧૦ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.


અકસ્માતની આ ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા ૧૦૮ પોલીસ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત ૧૦ જેટલા વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. ચોટીલા ખાતે દર્શન કરીને યાત્રિકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે

Previous Post

રાહુલ માટે છોકરીઓની કમી નથી: બિહારના મહિલા ધારાસભ્યનું વિવાદિત વિધાન

Next Post

સ્વતંત્રતા દિવસ પર આવે છે લોંગ વીકેન્ડ, આ સ્થળો પર ફરવા જવાનો બનાવી શકો છો પ્લાન

aaspassdaily

aaspassdaily

Related News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે
તાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

May 15, 2026
નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત
તાજા સમાચાર

નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત

May 15, 2026
પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો

May 15, 2026
Next Post
સ્વતંત્રતા દિવસ પર આવે છે લોંગ વીકેન્ડ, આ સ્થળો પર ફરવા જવાનો બનાવી શકો છો પ્લાન

સ્વતંત્રતા દિવસ પર આવે છે લોંગ વીકેન્ડ, આ સ્થળો પર ફરવા જવાનો બનાવી શકો છો પ્લાન

Travel Tips: સોલો ટ્રાવેલિંગ પર જતી મહિલાઓ રાખે આ બાબતોનું ધ્યાન, નહીં તો થઈ શકે છે સમસ્યા

Travel Tips: સોલો ટ્રાવેલિંગ પર જતી મહિલાઓ રાખે આ બાબતોનું ધ્યાન, નહીં તો થઈ શકે છે સમસ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.