Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રહલાદનગરમાં કારચાલકે બે રિક્ષાને લીધી અડફેટે

ઘરે ઝઘડો થયા હોવાથી બહાર નીકળ્યા બાદ ભાન ન રહેતા અકસ્માત સર્જાયો- કારચાલક

aaspassdaily by aaspassdaily
2023-08-17 10:28:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. પ્રહલાદનગરના આનંદનગર રોડ પર અકસ્માત સર્જાયો છે. ટાયટેનિયમ સિટી સેન્ટર પાસે કારચાલકે 2 રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે લોકોને ફ્રેક્ચર થયું હતું. ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર ચાલકે એક ટેમ્પો, ગાડી અને બે રીક્ષાને ટક્કર મારી છે. જેમાં પિક અવર્સમાં અકસ્માત થતાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય ગયા છે. તેમજ અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલકની અટકાયત કરી છે. જેના અંગે કારચાલકના જણાવ્યા અનુસાર ઘરે ઝઘડો થયા હોવાથી બહાર નીકળ્યા બાદ ભાન ન રહેતા અકસ્માત સર્જાયા હોવાની માહિતી આપી છે. જ્યારે પોલીસે અકસ્માત સર્જવા પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.

Previous Post

ચંદ્રયાન-3 : આજે વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે

Next Post

‘હર..હર..મહાદેવ’…. શિવાલયો ગૂંજી ઉઠ્યા: શિવ આરાધના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
‘હર..હર..મહાદેવ’…. શિવાલયો ગૂંજી ઉઠ્યા:  શિવ આરાધના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ

‘હર..હર..મહાદેવ’.... શિવાલયો ગૂંજી ઉઠ્યા: શિવ આરાધના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ

સંસદનું સત્ર અને પ્રજાસતાક દિન ઉજવણી પુરી થતા ભાજપ ઈલેકશન મોડમાં

સંસદનું સત્ર અને પ્રજાસતાક દિન ઉજવણી પુરી થતા ભાજપ ઈલેકશન મોડમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.