• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જો 23 ઓગસ્ટે કોઇ સમસ્યા નડી તો 27 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડીંગ

તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને બુધવારે કોઈ સમસ્યા આવવાની શક્યતા ઓછી - ઈસરોના વડા સોમનાથ

aaspassdaily by aaspassdaily
2023-08-22 10:48:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જો ચંદ્રયાન-3ના લેન્ડિંગમાં કોઈ સમસ્યા આવશે તો ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ એટલે કે ઈસરો સમયમાં પણ બદલાવ કરી શકે છે. ઈસરોના વૈજ્ઞાનિક નિલેશ એમ દેસાઈએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે જો પહેલાથી નક્કી કરેલી તારીખ 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગમાં કોઈ સમસ્યા હોય તો પ્રક્રિયાને 27 ઓગસ્ટ સુધી સ્થગિત પણ કરી શકાય છે.
ઇસરોના ડિરેક્ટર દેસાઈએ સોફ્ટ લેન્ડિંગ અંગે કહ્યું, ’23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે તેના બે કલાક પહેલા, લેન્ડર મોડ્યુલની હેલ્થ અને ચંદ્ર પરની સ્થિતિના આધારે અમે નક્કી કરીશું કે તેનું લેન્ડ કરવું યોગ્ય છે કે નહીં. જો પરિસ્થિતિઓ અમારી તરફેણમાં નહીં હોય તો અમે મોડ્યુલને 27 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ કરીશું. કોઈ સમસ્યા ન આવી તો 23 ઓગસ્ટે મોડ્યુલને લેન્ડ કરી શકીશું.
ઈસરોના વડા એસ સોમનાથ સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. તે દરમિયાન તેમણે ચંદ્રયાન 3ની લેટેસ્ટ સ્થિતિ અને ઈસરોની તૈયારીઓ વિશે જણાવ્યું. ઈસરોના વડાએ ચંદ્રયાન-3ની હેલ્થ વિશે પણ માહિતી આપી અને કહ્યું કે તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને બુધવારે કોઈ સમસ્યા આવવાની શક્યતા ઓછી છે.

Previous Post

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આવી તેજી, દિવાળીમાં બમ્પર વેપારની બંધાઇ આશા

Next Post

સુરક્ષા દળોએ એલઓસી પર બે ઘૂસણખોરોને માર્યા ઠાર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
સુરક્ષા દળોએ એલઓસી પર બે ઘૂસણખોરોને માર્યા ઠાર

સુરક્ષા દળોએ એલઓસી પર બે ઘૂસણખોરોને માર્યા ઠાર

અમદાવાદના ગોમતીપુરમાં ભૂતપૂર્વ કોર્પોરેટર જુગારધામ ચલાવતા પકડાયા

અમદાવાદના ગોમતીપુરમાં ભૂતપૂર્વ કોર્પોરેટર જુગારધામ ચલાવતા પકડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In