Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકા સહિતના દેશો ‘સસ્તા’: સૌથી વધુ મોંઘવારી તુર્કીમાં: ભારત બીજા સ્થાને

જી-20 દેશોની મોંઘવારીના 10 વર્ષના આંકડાઓમાં પણ ભારત અવલ્લ

aaspassdaily by aaspassdaily
2023-09-15 11:51:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને તેની વ્યાજદર વધારા સહિતની આડ અસરથી આમ આદમી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને કેન્દ્રની મોદી સરકાર અમેરિકા અને બ્રિટન સહિતના દેશોના દ્રષ્ટાંત આપી ભારતમાં મોંઘવારી ઓછી છે તેવા દાવા કરે છે તે વચ્ચે હાલમાંજ એક રીપોર્ટમાં વિશ્વમાં કોરોનાકાળ પછી વધેલી મોંઘવારીને યુક્રેન યુદ્ધ એ ગતિ આપી છે અને તેઓ જી-20 દેશોની સ્થિતિ પર નજર કરીએ તો તુર્કી બાદ સૌથી વધુ મોંઘવારી ભારતમાં છે.
છેલ્લા ત્રણ વર્ષના મોંઘવારીના આંકડામાં અમેરિકા-બ્રિટન સહિતના પશ્ર્ચીમી દેશોમાં પણ મોંઘવારી વધી હોવાનું જણાવ્યું છે પણ ભારતમાં તો 10 વર્ષથી મોંઘવારી સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષના ફુગાવાના આંકડા પર નજર કરો તો વિશ્વમાં યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું તુર્કી એ દુનિયાનો સૌથી મોંઘો દેશ છે. એટલે કે આ દેશમાં મોંઘવારીમાં 2022-23ના જુલાઈથી જુલાઈના વર્ષમાં 45%નો મોટો વધારો થયો છે તો ભારતમાં એક વર્ષમાં મોંઘવારી 7.5% વધી છે અને તે આ રીતે મોંઘવારીમાં વિશ્વમાં નંબર ટુ પર છે.જી-20ના અન્ય દેશોમાં બ્રિટન-જર્મની અને ઈટલીમાં 1 વર્ષમાં સરેરાશ 5.8% મોંઘવારી વધી છે. જો કે જી-20ના અન્ય દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, જાપાન અને રશિયામાં ફુગાવાના કોઈ પ્રમાણભૂત આંકડા મળતા નથી.
તુર્કી છેક 2020થી મોંઘવારીમાં પ્રથમ સ્થાને છે અને તેમાં કુલ 216%નો વધારો થયો છે. તુર્કી બાદ લાંબાગાળાની મોંઘવારીમાં બ્રાઝીલમાં 24% બ્રિટનમાં 20%ની ઝડપે મોંઘવારી વધી છે તો લાંબાગાળામાં મેકસીકો, ભારત, જર્મની, દ.આફ્રિકા અને અમેરિકામાં 18% ના દરે મોંઘવારી વધી છે. પાંચ વર્ષની તુલનામાં પણ તુર્કી નંબર વન છે અને ભારત નંબર બે પર છે. આમ વિશ્વના અન્ય દેશો સાથે ભારત પણ મોંઘવારીમાં સતત સાથે રહી છે. છેલ્લા 10 વર્ષમાં જી-20 દેશોમાં મોંઘવારી 45.6% વધી છે તો વિકસીત દેશોમાં તે ઓછી રહી છે. સૌના આશ્ર્ચર્ય વચ્ચે બન્ને કોરિયા, ચીન તથા સાઉદી અરેબીયામાં મોંઘવારી સૌથી ઓછી રહી છે.

Previous Post

કેરળમાં નિપાહના કેસ વધતાં કર્ણાટકમાં એલર્ટ

Next Post

ગુજરાતમાં રાજકોટ સહિત ચાર GST એપેલેટ ટ્રીબ્યુનલ

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
ગુજરાતમાં રાજકોટ સહિત ચાર GST એપેલેટ ટ્રીબ્યુનલ

ગુજરાતમાં રાજકોટ સહિત ચાર GST એપેલેટ ટ્રીબ્યુનલ

આપણા ગ્રહથી પણ કયાંક અલગ જીવન છે : નાસા

આપણા ગ્રહથી પણ કયાંક અલગ જીવન છે : નાસા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.