Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાનની મુલાકાત બાદ કેબીનેટમાં ફેરફાર ?!

નવા પ્રધાનોના ઉમેરા અને કેટલાકના પોર્ટફોલીયોમાં ફેરબદલની શકયતા

aaspassdaily by aaspassdaily
2023-09-26 10:54:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત મુલાકાત બાદ ફરી મંત્રીમંડળ અને સંગઠનમાં ફેરફારના વાદળો ઘેરાઇ ગયા છે. મંત્રીમંડળના સભ્યોમાં અને ખાતાઓમાં પણ કેટલાક ફેરફાર થઇ શકે છે. એક સપ્તાહમાં કેબીનેટમાં ફેરફારની ચર્ચા થવા લાગી છે. સંગઠનમાં પણ ફેરફાર સાથે સત્તા અને પાર્ટીમાં નવી નિમણુંકો અંગે પક્ષમાં ચર્ચાઓ ચાલે છે. અમુક મંત્રી નવી કેબીનેટમાં સામેલ થાય એવી શકયતા છે.
આમ તો થોડા દિવસો પહેલા આવા ફેરફાર શકય હતા પરંતુ ગાંધીનગરમાં મંત્રીઓના ખાતામાં ફેરફારની વાતો ઉડવા લાગતા પાર્ટી કાર્યાલયમાં હલચલ વધી ગઇ છે. ગત તા. 27 જુલાઇના રોજ વડાપ્રધાન રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરવા આવ્યા હતા. તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને મળ્યા હતા. પ્રધાનોની કામગીરીનો તેઓ રીપોર્ટ લે છે અને રીવ્યુ પણ જાણે છે. આથી કાલની મુલાકાત બાદ રીપોર્ટ કાર્ડના આધારે ફેરફારો થઇ શકે છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ આવું બનતું રહ્યું છે.
પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફારના એંધાણો વચ્ચે હવે સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરાને સોંપવામાં આવે તેવું માનવામાં આવે છે. વડાપ્રધાનની છેલ્લી મુલાકાત બાદ રહસ્યમય કારણોથી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામુ પડયું હતું. આ બાદ ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામુ આપ્યું હતું. મંત્રી પંકજ ચૌધરી પણ હોદો છોડી ચૂકયા છે. હાલ માત્ર એક મહામંત્રી પાર્ટીમાં કામ કરી રહ્યા છે. હવે નવા મહામંત્રીઓની નિમણુંકની શકયતા વચ્ચે સૌરાષ્ટ્રની જવાબદારી ડો.ભરત બોઘરાને મળી શકે છે.

Previous Post

ચોમાસાની વિદાય શરૂ: દક્ષિણ-પશ્ચીમી રાજસ્થાનમાંથી પાછુ ખેંચાયું

Next Post

ભારતમાં મેટ્રો સિટીમાં 10માંથી 7 પરિણીત મહિલાઓ પતિ સાથે કરે છે બેવફાઇ

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
ભારતમાં મેટ્રો સિટીમાં 10માંથી 7 પરિણીત મહિલાઓ પતિ સાથે કરે છે બેવફાઇ

ભારતમાં મેટ્રો સિટીમાં 10માંથી 7 પરિણીત મહિલાઓ પતિ સાથે કરે છે બેવફાઇ

કેનેડાની સંસદમાં  નાઝી વિચારધારાને સમર્થનનો વિવાદ સર્જાતા અધ્યક્ષે માફી માંગી

કેનેડાની સંસદમાં નાઝી વિચારધારાને સમર્થનનો વિવાદ સર્જાતા અધ્યક્ષે માફી માંગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.