Tuesday, June 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

12.74 કિલોગ્રામનો પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો

સુરત રેલ્વે સ્ટેશન પરથી 1.29 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ

aaspassdaily by aaspassdaily
2023-10-03 11:28:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરત રેલવે પોલીસ મથકના સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ટ્રેન મારફતે થતી ગાંજાની હેરાફેરી પર બાજ નજર રાખવા રેલ્વે એસઓજી અને એનડીપીએસ ડેડીકેટેડ ની ટીમ સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.આ સમયે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી પહોંચેલી પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ઉતરી રહ્યા હતા. જે ટ્રેનમાંથી ઉતરીને જતા મુસાફરો પર પોલીસની ટીમ દ્વારા બાજ રાખવામાં આવી હતી.
મુસાફરોની ભીડમાં એક વ્યક્તિ પોલીસને શંકાશીલ જણાઈ આવ્યો હતો. પોતાના ખભે હેન્ડબેગ અને હાથમાં બેગ ઉચકીને જતા આ મુસાફરને આંતરી તેની તલાશી લેવામાં આવી હતી.જે બેગમાં તપાસ કરતા પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજા સ્વેતા બીસોઈ હોવાનું જણાવ્યું હતું.જે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના પાઈકરાપલ્લીનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. તે ગાંજાનો જથ્થો ઓડિસ્સાથી લઈ ટ્રેન મારફતે સુરત આવ્યો હતો.જે ગાંજાનો જથ્થો સુરતમાં કોઈક ઇસમને ડિલિવરી કરવાનો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.20 લાખની કિંમતનો 12.74 કિલોગ્રામ ગાંજાનો જથ્થો,મોબાઈલ,રોકડ રકમ સહિત 1.29 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.જ્યાં ગાંજાનો જથ્થો સુરતમાં ક્યાં અને કોણે સપ્લાય કરવાનો હતો તેની વધુ તપાસ સુરત રેલવે પોલીસને સોંપવામાં આવી છે.

Previous Post

પૂર્વોત્તરના 4 રાજ્યોમાં ભૂકંપનો આંચકો

Next Post

નેપાળ વિરુદ્ધ યશસ્વી જયસ્વાલની શાનદાર સદી ; ચોક્કા-છક્કાનો વરસાદ

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
નેપાળ વિરુદ્ધ યશસ્વી જયસ્વાલની શાનદાર સદી ; ચોક્કા-છક્કાનો વરસાદ

નેપાળ વિરુદ્ધ યશસ્વી જયસ્વાલની શાનદાર સદી ; ચોક્કા-છક્કાનો વરસાદ

આજથી EVM અને VVPATનું ચેકિંગ શરૂ : 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા

આજથી EVM અને VVPATનું ચેકિંગ શરૂ : 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.