Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શું તમે રમકડાનો બિઝનેસ શરૂ કરવા માગો છો? તો અહીં જાણો પહેલા કેવી રીતે કરવી તૈયારી?

aaspassdaily by aaspassdaily
2023-10-27 18:03:40
in તાજા સમાચાર, બિઝનેસ
Share on FacebookShare on Twitter
જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો ટોય મેન્યુફેક્ચરિંગ બિઝનેસ તમારા માટે સારો આઈડિયા સાબિત થઈ શકે છે. આ વ્યવસાયથી સારી આવક પણ મળે છે. જો તમને તેમાં રસ હોય તો તમે તેને ધ્યાનમાં લઈ શકો છો. આ માટે તેને ઓછી મૂડીમાં પણ શરૂ કરી શકાય છે. આગામી સમયમાં રમકડાંની માંગ વધવાની છે. અહેવાલો અનુસાર, ભારતમાં રમકડા ઉદ્યોગની કિંમત 1.5 અબજ ડોલર નજીક છે. એવો અંદાજ છે કે વર્ષ 2024માં દેશમાં આ બિઝનેસ 2-3 બિલિયન ડોલર સુધી પહોંચી જશે.

સૌથી પહેલા માર્કેટ રિસર્ચ કરો – 

રમકડાના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરવાનું આયોજન કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. પર્યાપ્ત અને સારી રીતે કરવામાં આવેલ રિસર્ચ તમને તમારા બિઝનેસ મોડલનું આયોજન કરવામાં મદદ કરશે. આ દ્વારા તમે તમારા સ્પર્ધકો અને ટાર્ગેટ ઓડિયન્સ પાસેથી ઘણું શીખો છો.

ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવો – 

બજારમાં હરીફાઈ તીવ્ર હોવાથી, તમારે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવવા વિશે વિચારવું જોઈએ. આ તમારા રમકડાંની માંગ જાળવી રાખશે. તમારે રમકડાંની કેટલીક હટકે ડિઝાઇન અને ફીચર્સ પર કામ કરવું જોઈએ, જેથી ગ્રાહકો તે કારણસર તમારી પ્રોડક્ટ્સ ખરીદવા આવે. આ તમને બાકીના સ્પર્ધકોથી અલગ કરશે.

કાચો માલ – 

રમકડા બનાવવાની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે મૂળભૂત કાચી સામગ્રીની જરૂર છે. જેમ કે તમને પેટર્ન, ફેબ્રિક કટીંગ, મોલ્ડ મેકિંગ, સ્ટફિંગ માટે ફાઇબર, સિલાઇ મશીન અને આઈ અને નોઝ પિંચિંગની જરૂર હોય છે. જો તમે માત્ર સ્ટફ્ડ ટોય્સ બનાવવા માંગતા હો, તો તમારે પ્રીમિયમ ગુણવત્તાયુક્ત કાચો માલ અને સિલાઈ મશીનની જરૂર પડશે. પરંતુ, જો તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટ કરવા માંગતા હો, તો તમારે પહેલા સ્થાન પસંદ કરવું પડશે. છેલ્લે તમારે રમકડા બનાવવાની મશીનરી સેટ કરવાની જરૂર પડશે.

આ મશીનો અને સાધનોની જરૂર પડશે – 

ટોય મેન્યુફેક્ચરિંગ યુનિટને ડિજિટલ મલ્ટિમીટર, ટેમ્પ કંટ્રોલ્ડ, ડ્રિલિંગ મશીન, એલસીઆર મીટર, એનાલોગ મીટર, ટૂલ કીટ, ઈલેક્ટ્રોનિક સ્ક્રુડ્રાઈવર, કમ્બાઈન્ડ સોલ્ડરિંગ ડિસોલ્ડરિંગ સ્ટેશન, હાઈ સ્પીડ મિની ડ્રિલ સેટ, ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ ટૂલ્સ, ઈક્વિપમેન્ટ અને ડાઈઝનની જરૂર પડશે. ઉપરાંત, એક વાત ધ્યાનમાં રાખો કે તમારે તમારા યુનિટને આગથી બચાવવા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ સેટ કરવી પડશે. જો તમે ભારતમાં રમકડાની દુકાન શરૂ કરવા માંગો છો, તો તમારે લગભગ 2થી 5 લાખ રૂપિયાની પ્રારંભિક મૂડીની જરૂર પડશે.

Previous Post

પોસ્ટ ઓફિસની આ સ્કીમથી દર મહિને મળશે પૈસા! રોકાણ માટે કરી શકો છો વિચાર

Next Post

શરૂ થયું OnePlus ના ફોલ્ડેબલ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ, જાણો ફોનની કિંમત અને ફીચર્સ વિશે

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

શરૂ થયું OnePlus ના ફોલ્ડેબલ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ, જાણો ફોનની કિંમત અને ફીચર્સ વિશે

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

ગૂગલ મેપ્સમાં આવ્યા ઘણા નવા ફીચર્સ, ટૂંક સમયમાં આ શહેરો માટે જારી કરાશે નવી સુવિધાઓ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.