Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

aaspassdaily by aaspassdaily
2023-10-28 17:28:56
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
ભલે ડેવિડ વોર્નર ધરમશાલા મેદાન પર સતત ત્રીજી સદી ફટકારવામાં ચૂકી ગયો હોય, પરંતુ કાંગારૂ ઓપનરે તેની વિસ્ફોટક બેટિંગથી હલચલ મચાવી દીધી હતી. વિસ્ફોટક શૈલીમાં રમતા વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન વોર્નરે માત્ર 11 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. રોહિત શર્મા બાદ હવે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને એક ખાસ મામલામાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નર શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. વોર્નરે ટ્રેવિસ હેડ સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. કાંગારૂ ઓપનરે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નરે પોતાની ઈનિંગ દરમિયાન 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. 124ના સ્ટ્રાઈક રેટથી રમતા વોર્નરે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.

કોહલીથી આગળ નીકળ્યો વોર્નર

ડેવિડ વોર્નર હવે 50 ઓવરના વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે. વોર્નરે હવે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વોર્નરના નામે હવે 1405 રન છે, જ્યારે વિરાટે વર્લ્ડ કપમાં 1384 રન બનાવ્યા છે. વોર્નર પહેલા જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી ચૂક્યો છે. હિટમેને વર્લ્ડ કપમાં 1289 રન બનાવ્યા છે.

વોર્નર-હેડની તોફાની ભાગીદારી

ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હેડે માત્ર 19.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 175 રન જોડ્યા. હેડે 67 બોલમાં 109 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન કાંગારૂ બેટ્સમેને 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા.

Previous Post

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

Next Post

પાકિસ્તાનને સપોર્ટ કરવા પર ટ્રોલ થયો ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, ટ્વિટ કરી કહી આ વાત!

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

પાકિસ્તાનને સપોર્ટ કરવા પર ટ્રોલ થયો ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, ટ્વિટ કરી કહી આ વાત!

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ બાબર આઝમે ગૂમાવ્યો પિત્તો! પોતાના જ ખેલાડીને કહ્યું- 'બીજું કંઈ નથી આવતું શું...!'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.