Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 12:22:39
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનામાં બે સૈનિક સહિત નવ જણ માર્યા ગયા હતા અને અન્ય અનેક જણ ઘાયલ થયા હતા.
સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અને પોલીસે જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝિરિસ્તાન, દક્ષિણ વઝિરિસ્તાન અને બજૌર આદિવાસી જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની હતી.
ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના રઝમાક વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોના કાફલા પર હુમલો કરતા બે સૈનિક માર્યા ગયા હતા, જ્યારે દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના વાનામાં, દુકાનમાં બોમ્બ વિસ્ફોટ થતાં ચાર જણ માર્યા ગયા હતા. બજૌર આદિવાસી જિલ્લામાં, બે અલગ-અલગ વિસ્ફોટોમાં ત્રણ જણનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો થયો છે.

Tags: bombblastpakistan
Previous Post

અમદાવાદની ૩૮ પ્રીમિયમ હોટેલ પર તવાઈ

Next Post

રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે શનિવારે મતદાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post
રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે શનિવારે મતદાન

રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે શનિવારે મતદાન

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

અમદાવાદમાં પોલીસની ઓળખ આપી સિનિયર સિટિઝનના દાગીના લૂંટી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.