Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઇબ્રન્ટ ગુજરાત : આજે પીએમ મોદીનું આગમન

30થી વધુ દેશના મહાનુભાવોનું આગમન થશે : અમદાવાદમાં રોડ શો રદ

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 11:31:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચાર વર્ષ પછી પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-24નું આયોજન થઇ રહ્યુ છે. આ સમિટને સફળ બનાવવા માટે સરકાર કામે લાગી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે પાટનગરને શણગારવામાં આવ્યું છે. મહાત્ત્મા મંદિર તરફ જતા તમામ રૂટો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થશે. આજથી જ દેશ વિદેશના મહાનુભાવોનું આગમન શરૂ થશે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ આજે રાત્રે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે.
અમદાવાદમાં એરપોર્ટ-ગાંધીનગર સુધી ભવ્ય રોડ શોની તૈયારીઓ, ગાંધીનગર તરફ જતાં રૂટો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. સમિટમાં 30થી વધુ દેશોના પ્રતિનિધીઓ ભાગ લેવાના છે જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર પણ ધમધમાટ શરૂ થયો છે. એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો રદ કરવામાં આવ્યો છે. યુએઇના પ્રેસિડેન્ટ દ્વારા પણ હવે ગાંધી આશ્રમની મુલકાત લેવામાં નહીં આવે. હવે આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે. રોડ શો બાદ વડાપ્રધાન મોદી અને યુએઇના પ્રેસિડેન્ટ ગાંધીનગરની હોટેલમાં જશે.
અત્યાર સુધીમાં 45 હજાર ડેલિગેટોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે 40 હજારથી વધુ કંપનીઓએ ભાગ લેવા તૈયારી દર્શાવી છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રીક મોબાલિટી, રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર મુખ્ય ફોકસ રહેશે. સમિટમાં 34 પાર્ટનર કન્ટ્રી ઉપરાંત 16 પાર્ટનર વૈશ્વિક સંસ્થાઓ ભાગ લેશે. વાઇબ્રન્ટ ગુજરાતની 10મી સિઝન 10થી 12 જાન્યુઆરી, 2024 સુધી ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટનો વિષય ‘ગેટ વે ટૂ ધ ફ્યૂચર – ભવિષ્યનો પ્રવેશદ્વાર છે.

Advertisement

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નો સત્તાવાર કાર્યક્રમ

તા. 9- સવારે 9.30 વાગે વડાપ્રધાન મોદીની વર્લ્ડ લિડર, વિવિધ કંપનીના સીઇઓ સાથે મીટિંગ
તા.9- બપોરે 3 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન
તા.10- સવારે 9.45 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્દઘાટન
તા.10- સાંજે 5.45 વાગ્યે ગિફ્ટ સિટીમાં પીએમ મોદીની વિશ્વના ટોચના બિઝનેસ લિડર સાથે ચર્ચા

 

Tags: modi come todayvibrant gujarat summit
Previous Post

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી 270 સાધુ-સંતો સહિત 370ને આમંત્રણ

Next Post

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

માલદીવ પર ભારતનો ગુસ્સો યથાવત : EaseMyTrip એ તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કર્યા

માલદીવ પર ભારતનો ગુસ્સો યથાવત : EaseMyTrip એ તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.