Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

આવતીકાલે પણ હળવા વરસાદી ઝાપટાની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 11:32:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં કમોમસી વરસાદનું સંકટ ઘેરાયુ છે.જે ખેડૂતો માટે માઠા સમાચાર સમાન છે.રાજ્યમાં આગામી બે દિવસ હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે,
આજે ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, દીવ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી,વલસાડ, દમણ, દાદરા-નગર હવેલીમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી,વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગના મતે આગામે બે દિવસમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. ગત રોજ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જોકે સૂસવાટાભર્યા ઠંડા પવનોનોના કારણે ઠંડી અનુભવાઈ હતી.લોકો તાપણા કરીને પણ બેઠેલા જોવા મળ્યા હતા.

Advertisement
Tags: bhavnagarBotadmavathu aagahiSurendranagar
Previous Post

વાઇબ્રન્ટ ગુજરાત : આજે પીએમ મોદીનું આગમન

Next Post

માલદીવ પર ભારતનો ગુસ્સો યથાવત : EaseMyTrip એ તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
માલદીવ પર ભારતનો ગુસ્સો યથાવત : EaseMyTrip એ તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કર્યા

માલદીવ પર ભારતનો ગુસ્સો યથાવત : EaseMyTrip એ તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કર્યા

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.