Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાતા સમુદ્રમાં દિલધડક ઓપરેશન કરનાર ભારતીય નેવીને સલામ- અનિલભાઇ શર્મા

લીલા ગ્લોબલ ગૃપના એમ.વી. લીલા નોરફોલ્ક જહાજના માલિક અનિલભાઇએ નેવીના શૌર્યને બિરદાવ્યું : લીલા ગૃપ હંમેશા રાષ્ટ્ર અને પરિવારની ભાવનાને સમર્પિત છે- કોમલકાંત શર્મા

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 13:38:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિપ રિસાયકલીંગ ક્ષેત્રે કોમલકાંત શર્માના નેતૃત્વમાં લીલા ગૃપ અગ્રેસર છે. તેવી જ રીતે વિશ્વ કક્ષાએ શિપ ટ્રેડીંગ માટે લીલા ગ્લોબલ ગૃપ અનિલભાઇ શર્માના નેતૃત્વમાં મોખરે છે. વૈશ્વિક સ્તરે જહાજાની લે-વેચમાં લીલા ગ્લોબલ ગૃપ નામના ધરાવે છે અને લોયડ્‌ઝ લીસ્ટ ટોપ ૧૦૦ મોસ્ટ ઇન્ફલ્યુશિયલ પીપલ ઇન શિપીંગ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં અનિલભાઇ શર્મા સામેલ છે.
આ ગૃપ દ્વારા ભારત આવી રહેલ એમ.વી. લીલા નોરફોલ્ક જહાજને રાતા સમુદ્રમાં આંતરીને ચાંચિયાઓએ કબજે કર્યું હતું. ૧૫ ભારતીય સહિત ૨૧ ક્રુ મેમ્બર સહિતના આ જહાજને ભારતીય નૌસેનાએ દિલધડક ઓપરેશન કરી મુક્ત કરાવ્યું હતું. આ અંગે લીલા ગ્લોબલના અનિલભાઇ શર્માએ જણાવ્યું હતું કે, આ જહાજ ચાંચિયાઓએ હાઇજેક કર્યાંના સમાચાર મળતા તુરંત જ ઇન્ડિયન નેવીનો સંપર્ક કર્યો હતો. ઇન્ડિયન નેવીએ તુરંત એક્શનમાં આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને જહાજ અને ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતાં.
અનિલભાઇએ ઇન્ડિયન નેવીના આ ઓપરેશનને બિરદાવતા કહ્યું હતું કે, નૌસેનાના જવાનોએ જે શૌર્ય બતાવ્યું છે તે અભિનંદન અને સલામને પાત્ર છે. એક ભારતીય તરીકે ગૌરવ થાય તે રીતે દેશ સંરક્ષણ અને પોતાના નાગરિકની સલામતીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેની પ્રતિતિ થઇ રહી છે.
અનિલભાઇના મોટાભાઇ અને લીલા ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, લીલા ગૃપ હંમેશા રાષ્ટ્ર અને પરિવારની ભાવનાને સમર્પિત છે. શિપ રિસાયકલીંગ હોય કે પછી કોઇપણ ક્ષેત્રની વાત હોય રાષ્ટ્રીયતા, માનવીય મૂલ્યો અને પરિવારની ભાવના અમારા પરિવારમાં અમારા માતા-પિતા દ્વારા મળી છે અને તેને અમે જાળવી રહ્યા છીએ.

 

Tags: anilbhai sharmindia navy operationred sea operation
Previous Post

રામમંત્ર મંદિર મેડિકલ સેન્ટરમાં આધુનિક મશીનોનું આગમન

Next Post

એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં તસ્કરો પાંચ કલાકમાં કરતબ કરી ગયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાં કોકાકોલા રૂા. 3000 કરોડનું રોકાણ કરશે

એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં તસ્કરો પાંચ કલાકમાં કરતબ કરી ગયા

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

ટ્રક હડતાલ ઇફેક્ટ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર મુકાયો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.