Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રામમંત્ર મંદિર મેડિકલ સેન્ટરમાં આધુનિક મશીનોનું આગમન

એમઆરઆઇ અદ્યતન ટેકનોલોજી સાથે અપગ્રેડેશન, બેસ્ટ કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી મશીન અને આધુનિક ટીએમટી મશીન લોક સેવામાં અર્પણ

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 13:35:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં રામમંત્રી મંદિર ટ્રસ્ટ મેડીકલ સેન્ટરમાં અદ્યતન સારવાર હેતુ આધુનિક સુવિધા સાથેના મશીનનું ઉદ્‌ઘાટન અધિકારીઓ, પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ તથા અગ્રણીઓ, મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરાયુ હતું.

Advertisement


ભાવનગર આવેલા ૐ શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટ મેડીકલ સેન્ટરમાં છેલ્લા ૪૦ વર્ષથી ભાવનગર જીલ્લા તથા આજુબાજુનાં જીલ્લાઓના જરૂરીયાતમંદ ર્દીઓની મેડીકલ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતી થાય છે. અહિ દિન પ્રતિદિન દર્દીઓની સુવિધામાં વધારો કરાયો છે. ત્યારે રવિવાર અદ્યતન સુવિધા સાથેના મશીન જેમા એમઆરઆઈ અદ્યતન ટેકનોલોજી સાથે અપગ્રેડેશન, મેમોગ્રાફી મશીન (બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે) આધુનિક ટીએમટી મશીનનું ઉદ્‌ઘાટન કરાયુ હતું. નવા વસાવેલા મેમોગ્રાફી (બ્રેસ્ટ ટેસ્ટ) ટ્રેડમીલ ટેસ્ટ (કાર્ડિયાક ટીએમટી) તેમ આધુનિક ટેકનોલોજી અપગ્રેડેડ એમઆરઆઈ મશીનોનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા સહિતના મહાનુભાવોએ કર્યું હતું. મુખ્ય મહેમાનપદે ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈ પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહીતના ભાવનગરના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શહેરના ઉદ્યોગપતિઓ, આગેવાનો, મહાનુભાવો વિગેરેની ઉપસ્થિતી રહી હતી.

 

 

Tags: bhavnagarlokarmapnrammantra mandi medical center
Previous Post

ભાવનગરના એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી

Next Post

રાતા સમુદ્રમાં દિલધડક ઓપરેશન કરનાર ભારતીય નેવીને સલામ- અનિલભાઇ શર્મા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
રાતા સમુદ્રમાં દિલધડક ઓપરેશન કરનાર ભારતીય નેવીને સલામ- અનિલભાઇ શર્મા

રાતા સમુદ્રમાં દિલધડક ઓપરેશન કરનાર ભારતીય નેવીને સલામ- અનિલભાઇ શર્મા

ગુજરાતમાં કોકાકોલા રૂા. 3000 કરોડનું રોકાણ કરશે

એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં તસ્કરો પાંચ કલાકમાં કરતબ કરી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.