Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં તસ્કરો પાંચ કલાકમાં કરતબ કરી ગયા

આરટીઓ કર્મચારીના ઘરનું તાળુ તોડી રોકડ રકમની ઉઠાતરી

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 16:22:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કડકડતી ઠંડીમાં લોકો મિઠી નીંદર માણી રહ્યા હોય ત્યારે તસ્કરોને રેઢુપડ મેદાન મળી રહ્યું છે. શહેરના એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં શનિવારની રાત્રીથી રવિવાર વહેલી સવારમાં આરટીઓ કર્મચારીના ઘરનું તાળુ તોડી રૂપિયા ૧૫ હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
જગન્નાથ પાર્ક-૧માં મકાન નં.૧૫માં રહેઠાણ ધરાવતા શૈલેષભાઈ અંધારિયા અને તેનો પરિવાર ઉપરના બીજા માળે સુતો હતો ત્યારે રાત્રી ૧થી સવારના ૫ સુધીના ગાળામાં ઘરમાં પ્રવેશી અજાણ્યા શખ્સો કબાટમાં રાખેલ પાકીટમાંથી રૂ. ૧૦ થી ૧૫ હજારની રોકડ ઉઠાવી ગયા હતા. રાત્રી ૧ વાગ્યા સુધી પરિવારના સભ્યો જાગતા હતા અને સવારે પ વાગે જાગીને નિચે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી.

 

Tags: . Bhavnavarjagannath park-1 chori
Previous Post

રાતા સમુદ્રમાં દિલધડક ઓપરેશન કરનાર ભારતીય નેવીને સલામ- અનિલભાઇ શર્મા

Next Post

ટ્રક હડતાલ ઇફેક્ટ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર મુકાયો પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

ટ્રક હડતાલ ઇફેક્ટ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર મુકાયો પ્રતિબંધ

જુની પેન્શન યોજના લાગુ કરવા ભાવનગરમાં રેલ કર્મચારીઓ અને પેન્શનરોના ધરણા

જુની પેન્શન યોજના લાગુ કરવા ભાવનગરમાં રેલ કર્મચારીઓ અને પેન્શનરોના ધરણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.