Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાક. સેનાએ સરહદ પાર કરીને ઇરાનના અનેક આતંકી સ્થળોએ કર્યા હુમલા

ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો

aaspassdaily by aaspassdaily
2024-01-18 11:30:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાની મીડિયાદ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જો કે ઈરાન કે પાકિસ્તાન તરફથી આ હુમલા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
પાકિસ્તાની મીડિયા મળતા અહેવાલ અનુસાર, આ હુમલા ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો કરે છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ જેવા બલૂચ અલગતાવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ અને કાવતરાં ઘડવામાં સામેલ છે. આ ઉપરાંત દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે. બીજી તરફ ઈરાને આવા દાવાઓને નકારી દીધા છે.

Previous Post

34 વર્ષ પછી થયેલી દુષ્કર્મની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ

Next Post

રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

June 20, 2026
શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર
ભાવનગર

શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર

June 20, 2026
શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ
ભાવનગર

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

June 20, 2026
Next Post
રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી – જગદગુરુ રામભદ્રાચાર્ય

વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી - જગદગુરુ રામભદ્રાચાર્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.