Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

સફાઈ કર્મચારી તેમજ કંપનીના કર્મચારી મળીને 40 લોકોના નિવેદન લીધા

aaspassdaily by aaspassdaily
2024-01-18 11:32:48
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદની નામાંકિત ફાર્મા કંપની કેડીલાના માલિક રાજીવ ઇન્દ્રવદન મોદીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસની સચ્ચાઇ જાણવા માટે પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મ હાઉસમાં કામ કરતા રસોઈયા, સિક્યોરિટી ગાર્ડ, સફાઈ કર્મચારી સાથે કંપનીના કર્મચારી ગણીને 40 લોકોના નિવેદન લીધા છે. તેટલું જ નહીં પોલીસે રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર એક નોટિસ લગાવી છે.
બલ્ગેરિયન યુવતીએ નામાંકિત ફાર્મા કંપની કેડીલાના CMD રાજીવ ઇન્દ્રવદન મોદી સામે ફરિયાદ કરતી અરજી કરી છે જેમાં તેણે આરોપ લગાવ્યો કે તેની સાથે દુષ્કર્મ થયું છે. ત્યારબાદ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ફરિયાદ થયા બાદ વિદેશ ભાગી ગયા છે.

Advertisement
Previous Post

પાક. સેનાએ સરહદ પાર કરીને ઇરાનના અનેક આતંકી સ્થળોએ કર્યા હુમલા

Next Post

વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી – જગદગુરુ રામભદ્રાચાર્ય

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી – જગદગુરુ રામભદ્રાચાર્ય

વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી - જગદગુરુ રામભદ્રાચાર્ય

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો ઘટાડો

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.