• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની હૉસ્પિટલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

મેડિકલ સ્ટાફના સભ્ય બનીને ગયા હતા એજન્ટો

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 12:33:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની એક હૉસ્પિટલમાં ત્રણ પેલેસ્ટાઇની આતંકીઓને ઠાર માર્યા છે. ઇઝરાયેલના એજન્ટોએ આ ઓપરેશનને મેડિકલ સ્ટાફનો વેશ બદલીને અંજામ આપ્યો હતો. ઇઝરાયેલની સેનાએ એક નિવેદન પણ જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ સ્વાસ્થ્ય કેન્દ્ર જેનિન સિટીમાં સ્થિત છે અને તેને હમાસ ટેરરિસ્ટ સેલ બનાવવામાં આવ્યું હતું. બીજી તરફ પેલેસ્ટાઇની સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. સાથે તેના સ્વાસ્થ્ય કેન્દ્રોને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુરક્ષા આપવાની માંગ કરી છે.
પેલેસ્ટાઇની વિદેશ મંત્રાલયે હોસ્પિટલમાં અંજામ આપવામાં આવેલી આ ઘટનાને ક્રૂર ગણાવી છે. સાથે જ તેને માનવતા વિરૂદ્ધ ગુનો ગણાવ્યો છે. પેલેસ્ટાઇની મંત્રાલય દ્વારા ટ્વીટ કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં હથિયારધારી પુરૂષો અને મહિલાઓને બતાવવામાં આવી છે. આ લોકો મેડિકલ ટીમ અને સામાન્ય લોકોના ડ્રેસમાં છે. વીડિયોમાં ઇઝરાયેલી એજન્ટોને એક બેબી કેરિયર અને વ્હીલચેરના પ્રોપ્સના રૂપમાં ઉપયોગ કરતા બતાવવામાં આવ્યા છે. હોસ્પિટલના ડિરેક્ટર નાજી નજલે જણાવ્યું કે ઇઝરાયેલી સેનાના એક ગ્રુપે અહીં પ્રવેશ કર્યો અને કેટલાક લોકોની હત્યા કરી નાખી હતી, તેમણે સાઇલેન્સર લાગેલા હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
ઇસ્લામિક જિહાદ આતંકવાદી ગ્રુપે ગજવી બંધુઓ વિશે દાવો કર્યો કે આ તેમના લડાકા છે. જલામ્ના આર્મ્ડ વિંગમાં કમાન્ડર હતા. ઇઝરાયેલી સેનાએ આરોપ લગાવ્યો કે ત્રણેય આતંકવાદી હતા જે હોસ્પિટલમાં સંતાયેલા હતા. સેનાએ કહ્યું કે જલામનાહ કેટલાક ખાસ આતંકી ગતિવિધિમાં સામેલ હતા. તે ગોળીબારમાં ઉપયોગ માટે હથિયાર અને દારૂગોળો વિતરણ કરવા માટે જાણીતા હતા. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે તે ભવિષ્યમાં હુમલો કરવાના હતા અને હોસ્પિટલને સંતાવવાની જગ્યાના રૂપમાં ઉપયોગ કરી રહ્યાં હતા.

Tags: 3 terrorist killedGazaisrael agentwest bank
Previous Post

એક સાથે 50 IASના ટ્રાન્સફર ઓર્ડર

Next Post

મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી :અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત, 5 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી :અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત, 5 ઘાયલ

મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી :અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત, 5 ઘાયલ

પ્રકોપ દૂર કરવાના નામે ગઠિયા દોઢ લાખના દાગીના લઇ ફરાર

પ્રકોપ દૂર કરવાના નામે ગઠિયા દોઢ લાખના દાગીના લઇ ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In