Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યના 232 બિન હથિયારધારી PI, 43 હથિયારધારી- 551 બિન હથિયારધારી PSIની બદલી

ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલી પણ થવાની શક્યતા : 30 જાન્યુઆરીએ 50 IASની બદલી કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-02-01 13:18:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હજુ 30 જાન્યુઆરીએ 50 IASની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર કર્યો છે.
ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે. 30 જાન્યુઆરીએ ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 50 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

Advertisement
Tags: Gujarat policePI PSI transfer
Previous Post

ભાવનગરના શેલારશા ચોક નજીક યુવકની હત્યા અંગે ચારની ધરપકડ

Next Post

કચ્છમાં ફરી 4ની તીવ્રતાનો આંચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મણિપુરમાં ભૂકંપ

કચ્છમાં ફરી 4ની તીવ્રતાનો આંચકો

ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ 2024નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું

ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ 2024નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.