Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ

હિમસ્ખલનની ચેતવણી : વૈષ્ણોદેવીની હેલીકોપ્ટર સુવિધા અટકાવાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 12:06:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય

પર્વતીય પ્રવાસન રાજય કાશ્મીરમાં ‘ચિલ્લાન કલા’ના અંતિમ દોરમાં હવે જોરદાર હિમવર્ષા સાથે કાતિલ ઠંડી શરૂ થઈ છે. શ્રીનગરમાં ભારે બરફ પડતા જનજીવન ખોરવાયું હતું અને વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીરનાં પર્વતીય ભાગોમાં હિમસ્ખલનની ચેતવણી પણ આપવામાં આવી છે. આવતા ચોવીસ કલાક જરૂર વિના કયાંય આવનજાવન ન કરવાની તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ ઉતરપ્રદેશ તથા રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કાશ્મીર-હિમાચલમાં લાંબી પ્રતિક્ષા બાદ ગત સપ્તાહથી જોરદાર હીમવર્ષા શરૂ થઈ છે.
શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે તમામ ઉડ્ડયનો રદ કરી દેવામાં આવ્યા હતા. શ્રીનગર તથા લેહના રનવે બંધ કરાયા હતા. વૈષ્ણોદેવીની હેલીકોપ્ટર સેવા પણ બંધ કરવામાં આવી હતી. ગુલમર્ગ જેવા પર્વતીય સ્થાનોએ તાપમાન માઈનસમાં હતું. ચીન સરહદ નજીકના તવાઘાટ લિપુલેખ માર્ગ પર ભૂસ્ખલન થતા રસ્તો બંધ થયો હતો અને 3000 લોકોનો સંપર્ક કપાયો હતો. કાશ્મીર ઉપરાંત હિમાચલમાં પણ હિમવર્ષાનો દોર યથાવત રહ્યો હતો.સેંકડો માર્ગો ઠપ્પ થવાના કારણોસર જનજીવન ખોરવાયું હતું.

Tags: Heavy SnowfallJ&K
Previous Post

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

Next Post

3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

dharmendravaghela

dharmendravaghela

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
દેશમાં પ્રથમ ઉત્તરાખંડ સરકાર રજૂ કરશે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ બિલ

દેશમાં પ્રથમ ઉત્તરાખંડ સરકાર રજૂ કરશે 'યુનિફોર્મ સિવિલ કોડ' બિલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.