Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતીય મૂળના મોટેલ માલિકને શેફિલ્ડમાં ઠાર

૩૪ વર્ષના વિલિયમ જરી મૂરની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2024-02-16 12:13:20
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના અલબામા રાજ્યમાં રૂમ અંગેની બોલાચાલીને પગલે એક ગ્રાહકે ભારતીય મૂળના ૭૬ વર્ષના માલિકને ગોળી મારીને ઠાર માર્યા હતા. આ હત્યાને લીધે ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો હતો. શેફિલ્ડમાં હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવિણ રાવજીભાઈ પટેલને ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરી હતી.
શેફિલ્ડ પોલીસના વડા રિકી ટેરીના જણાવ્યા પ્રમાણે પટેલની હત્યા માટે ૩૪ વર્ષના વિલિયમ જરી મૂરની ધરપકડ કરાઈ હતી એવો અહેવાલ ટેલિવિઝન સ્ટેશન વાફ ટીવીએ આપ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મૂર રૂમ ભાડે લેવા આવ્યો હતો અને ત્યારે તેની માલિક સાથે બોલચાલી થઈ હતી. શેફિલ્ડ પોલીસે એક પડતા મુકાયેલા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતો હતો ત્યારે મૂરની ધરપકડ કરાઈ હતી. મૂરની ઝડતીમાં હત્યામાં ઉપયોગ કરાયેલું હથિયાર મળી આવ્યું હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પટેલે મૂરને જવાનું કહ્યું હતું, પરંતુ મૂરે જતા પહેલાં પાછા ફરીને પટેલની છાતીમાં બે ગોળી ધરબી દીધી હતી.

Tags: albamaindian american motel owner shot-deadUSA
Previous Post

આણંદ કૃષિ યુનિ.ના ફૂડ એન્ડ ટેક્નોલોજિ વિભાગની વિદ્યાર્થિની ભેદી સંજોગોમાં ગુમ

Next Post

સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ: કેન્દ્રએ MSP મામલે સમય માગ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ: કેન્દ્રએ MSP મામલે સમય માગ્યો

સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ: કેન્દ્રએ MSP મામલે સમય માગ્યો

બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 4%નો ઘટાડો

બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 4%નો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.