Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાટકેશ્વર નજીક કારમાંથી મળ્યો પુરુષનો મૃતદેહ

હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાતું રહસ્ય

dharmendravaghela by dharmendravaghela
2024-04-18 11:39:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના હાટકેશ્વર નજીકરસ્તા પર પાર્ક થયેલી એક કારમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર હાટકેશ્વર નજીક ભાઈપુરા વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલી અમેઝ કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. કારમાં એક બેગ પણ હતી, જેમાં રહેલા ડોક્યુમેન્ટ્સ આધારે યુવકની ઓળખાણ થઈ હતી. મૃતકનું નામ અભિષેક શર્મા હોવાનું અને તે આદિત્ય બિરલા કેપિટલમાં એજન્સી પાર્ટનર તરીકે નોકરી કરતો હોવાનું તેમજ મણિનગર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ યુવકે આત્મહત્યા કરી છે, કોઈએ તેની હત્યા કરી છે કે પછી કુદરતી રીતે મૃત્યુ થયું છે એ કારણ જાણવા માટે તાપસ શરૂ કરી છે.

Tags: Ahmedabaddead body found in carhatkeshvar
Previous Post

“ભારતમાં ક્રાઉડફંડિંગ પર કોઈ કાયદો છે?”

Next Post

ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન 70 ટકા જેટલું વધ્યું,

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન 70 ટકા જેટલું વધ્યું,

ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન 70 ટકા જેટલું વધ્યું,

વડોદરામાં કિશોરીની છેડતી કરનારા વિધર્મી યુવકને બે વર્ષની સજા

વડોદરામાં કિશોરીની છેડતી કરનારા વિધર્મી યુવકને બે વર્ષની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.