Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને મળશે સ્થાયી સદસ્યતા?

અમેરિકાએ UNSC સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનોમાં સુધારો કરવાની હિમાયત કરી

dharmendravaghela by dharmendravaghela
2024-04-18 12:00:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા માટે દાવો કર્યો હતો તેમાં હવે એલન મસ્ક સાથે અમેરિકાએ પણ સાથ આપ્યો છે.ટેસ્ટલાની માલિક એલન મસ્કે થોડા મહિલાઓ પહેલા યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે. હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. એમ પણ કહ્યું કે વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે યુએનમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રમુખ ઉપપ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, અમેરિકાએ UNSC સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનોમાં સુધારો કરવાની હિમાયત કરી છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના UNSCમાં ભારતની કાયમી બેઠક ન હોવા અંગેના નિવેદન વિશે પૂછવામાં આવતા વેદાંત પટેલે કહ્યું, ‘રાષ્ટ્રપતિએ યુએન જનરલ એસેમ્બલીમાં તેમની ટિપ્પણીમાં અગાઉ આ વિશે વાત કરી છે અને સચિવે પણ આ વિશે જણાવ્યું છે. અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને સમર્થન આપીએ છીએ. તે પગલાં શું છે તે વિશે શેર કરવા માટે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ, અલબત્ત, અમે તેને સ્વીકારીએ છીએ. સુધારાઓ જરૂરી છે, પરંતુ હું તેને હમણાં માટે અહીં છોડીશ.
ભારતને સ્થાયી સદસ્યતા અપાવવા માટે એલન મસ્કે UNSCને હિમાયત કરી હતી. આ સાથે તેમણે એવું પણ કહ્યુ હતું કે, જે દેશો પાસે વધારે તાકાત છે તે પોતાની સત્તા છોડવા માંગતા નથી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા એલોન મસ્કે લખ્યું કે, ‘અમુક સમયે યુએન સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની પાસે વધારાની શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી. આ વાહિયાત છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.’

Advertisement
Tags: indiamembership in UNSC
Previous Post

જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ

Next Post

રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય, સુનામીનું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય, સુનામીનું એલર્ટ

રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય, સુનામીનું એલર્ટ

હૈદરાબાદમાં, 5.41 લાખથી વધુ મતદારોના નામ સૂચિમાંથી દૂર

હૈદરાબાદમાં, 5.41 લાખથી વધુ મતદારોના નામ સૂચિમાંથી દૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.