Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે મામા દિલ્હી જશે : પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભાષણ ચર્ચામાં

PM મોદીએ પણ શિવરાજ સિંહ ચૌહાણ સાથે જૂની વાતો યાદ કરી

aaspassdaily by aaspassdaily
2024-04-25 11:06:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હવે મામા દિલ્હી જશે અને દિલ્હીમાં પણ ખાલી નહીં જાય. શિવરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શિવરાજ સિંહ વીડિયોમાં કહે છે, “દેશમાં મોદીજી અને અહીં મોહન યાદવજી કામ કરશે અને હવે મામા દિલ્હી જશે અને દિલ્હી પણ ખાલી-પીલી નહીં જાય. દૂબળો-પાતળો જરૂર છું પરંતુ કામ કરાવીને છોડીશ, ચિંતા ના કરતા. અહીંના વિકાસ અને સારા માટે જઇશ.”
આ વચ્ચે એક કાર્યકર્તાએ માંગ કરતા કહ્યું કે, તમારે દિલ્હીથી બે પદ લઇને આવવાનું છે. કૃષિ મંત્રી અને પંચાયત મંત્રી. જેના પર શિવરાજ સિંહ હસવા લાગ્યા હતા અને કહ્યું કે હું તો કાર્યકર્તા છું અને પાર્ટી જે પણ આપશે, પરંતુ જે કામ કરીશ, પુરી પ્રમાણિકતા સાથે કરીશ. હું તો તમારો છું અને તમારી સેવા કરતો રહીશ.
મધ્ય પ્રદેશના બેતુલમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ શિવરાજ સિંહ ચૌહાણ સાથેના જૂના સંબંધને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ છે અને વિદિશાથી અમારા ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ છે. શિવરાજ સિંહ ચૌહાણ અને હું સંગઠનમાં સાથે કામ કરતા હતા. જ્યારે શિવરાજજી મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ મુખ્યમંત્રી હતો અને હું તેમની સાથે જનરલ સેક્રેટરી તરીકે કામ કરતો હતો.

Advertisement
Previous Post

ભાવનગરમાં BPTI ખાતે મિકેનિકલ ઈજનેરી વિભાગનું પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું

Next Post

હું તેને બકરાની જેમ કાપી નાખીશ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

હું તેને બકરાની જેમ કાપી નાખીશ

કાલથી ફરી આકરી ગરમીનો રાઉન્ડ

કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ : 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.