Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત: ITના દરોડામાં 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા

ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ગ્રૂપનાં 12 સ્થળો પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી

dharmendravaghela by dharmendravaghela
2024-05-10 11:50:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં ગઈકાલે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી હતી અને ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી કરી ઐશ્વર્યા ગ્રૂપના કુલ 12 સ્થળે દરોડાની કામગીરી હાથ ધરી છે. 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અત્યાર સુધી અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. સાથે જ મસમોટી રોકડ, 5 બેંક લોકર્સ અને કરોડોના કિંમતી દાગીના કબજે કરવામાં આવ્યા છે. આ મામલે આઈટી વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ સુરતમાં આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. 40 થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ 5 જગ્યાએ આ દરોડા પાડ્યા હતા અને આર્થિક નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. ત્યારે, હવે એવી માહિતી મળી છે કે અત્યાર સુધી ઐશ્વર્યા ગ્રૂપના 12 સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમે આ કાર્યવાહી કરી છે. આવકવેરાના એક્શનથી કરચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Tags: aishwarya groupIT raidsurat
Previous Post

અન્ય સમુદાયોની તુલનામાં, મુસ્લિમોમાં સૌથી વધુ પ્રજનન દર

Next Post

કેજરીવાલને જામીન આપવા કે નહીં ? SC આજે ચુકાદો સંભળાવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો

September 14, 2026
ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

September 14, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના
આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

September 14, 2026
Next Post
કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

કેજરીવાલને જામીન આપવા કે નહીં ? SC આજે ચુકાદો સંભળાવશે

મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે – આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી

મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે - આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.