Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફડણવીસ આજે શાહને મળશે : ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી હતી

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી માત્ર 9 સીટો જીતી

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:13:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી જઈ રહ્યા છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે તેઓ અમિત શાહને મળવાના છે. ફડણવીસ બુધવારે રાજ્યમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારીને પદ છોડવાની રજુઆત કરી હતી.
ફડણવીસે કહ્યું, “મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં અમને જે પણ નુકસાન થયું છે તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. તેથી, હું ટોચના નેતૃત્વને વિનંતી કરું છું કે મને મંત્રી પદ પરથી છુટો કરવામાં આવે. કારણ કે મારે પાર્ટી માટે કામ કરવાની અને રાજ્યની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં મારો સમય ફાળવવાની જરૂર છે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી માત્ર 9 સીટો જીતી હતી. ગઈ વખતે 2019માં પાર્ટીએ 23 સીટો જીતી હતી. જ્યારે, તેના સાથીદાર પક્ષ શિવસેના (શિંદે)ને 7 અને NCP (અજિત)ને 1 બેઠક મળી.

Tags: delhifadanavis mit shah todayMaharashtra
Previous Post

આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવો વરસાની આગાહી

Next Post

મોદી 8 જૂને લઈ શકે છે શપથ : નવા મંત્રીમંડળના શપથની પણ શક્યતા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મોદી 8 જૂને લઈ શકે છે શપથ : નવા મંત્રીમંડળના શપથની પણ શક્યતા

મોદી 8 જૂને લઈ શકે છે શપથ : નવા મંત્રીમંડળના શપથની પણ શક્યતા

280 નેતા પહેલીવાર સંસદમાં પહોંચશે

280 નેતા પહેલીવાર સંસદમાં પહોંચશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.