Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

T-20 વર્લ્ડ કપના સુપર-8માં ભારત પહોંચ્યું

સૂર્યાની ફિફ્ટી, અર્શદીપે 4 વિકેટ ઝડપી

dharmendravaghela by dharmendravaghela
2024-06-13 11:48:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

T-20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 18.2 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા જ્યારે શિવમ દુબેએ 35 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 65 બોલમાં 67 રનની ભાગીદારી થઈ હતી. રિષભ પંત 18 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 3 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી ખાતું પણ ખોલી શક્યો નહોતો. સૌરભ નેત્રાવલકરને 2, અલી ખાને એક વિકેટ ઝડપી હતી.
USA તરફથી નીતિશ કુમારે સૌથી વધુ 27 રન બનાવ્યા જ્યારે સ્ટીવન ટેલરે 24 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 2 સફળતા મળી છે. અક્ષરને એક વિકેટ મળી હતી. એક બેટર રન આઉટ થયો હતો.

Tags: india beat usaT20 CWCUSA
Previous Post

જમ્મુ-કાશ્મીરમાં 4 દિવસમાં ચોથો હુમલો

Next Post

મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું -રાહુલ ગાંધી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું -રાહુલ ગાંધી

મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું -રાહુલ ગાંધી

મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી : જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી : જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.