Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 6 લોકોના મોત

કાર હવામાં ઉછળીને બેરિકેડ પર પડી : પાંચ ઘાયલ, . મૃત્યુઆંક વધી શકે છે.

dharmendravaghela by dharmendravaghela
2024-06-29 11:54:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુંબઈથી લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર ફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી.
બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે એર્ટીગા હવામાં ઉછળીને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી. જ્યારે મુસાફરો કારમાંથી બહાર રોડ પર પડ્યા હતા. બીજી કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર છ લોકોના લોહીથી લથપથ મૃતદેહ હાઈવે પર પડેલા જોવા મળ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

Tags: jalanaMaharashtramumbai nagpur express waysix die car accident
Previous Post

દેશમાં પ્રથમ વખત રાજ્યપાલે સીએમ સામે દાખલ કર્યો માનહાનિનો કેસ

Next Post

અમેરિકાના પ્રમુખપદની પ્રથમ ડિબેટના સર્વેનું પરિણામ જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અમેરિકાના પ્રમુખપદની પ્રથમ ડિબેટના સર્વેનું પરિણામ જાહેર

અમેરિકાના પ્રમુખપદની પ્રથમ ડિબેટના સર્વેનું પરિણામ જાહેર

120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા

120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.