Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલની બગડતી તબિયતને લઈને આજે જંતર-મંતર ખાતે રેલી

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે

dharmendravaghela by dharmendravaghela
2024-07-30 11:55:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને આજે જંતર-મંતર ખાતે રેલી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે એટલે કે મંગળવારે 30 જુલાઈના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને જંતર-મંતર ખાતે રેલી કરશે.
વિગતો મુજબ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે સોમવારે (29 જુલાઈ) કહ્યું હતું કે, તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે રમત છે.
આ તરફ આમ આદમી પાર્ટી BJP પર CM અરવિંદ કેજરીવાલની જેલમાં ‘હત્યાનું કાવતરું’ ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ 34 વખત ઘટ્યું હતું. AAP સાંસદ સંજય સિંહે મંગળવારની રેલી અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), ઝારખંડ મુક્તિ મોરચા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર), શિવસેના (ઉદ્ધવ) બાળાસાહેબ ઠાકરે) અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના નેતાઓ અને અન્ય પક્ષો આ રેલીમાં ભાગ લેશે.
નોંધનિય છે કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પ્રચાર બાદ દિલ્હીના CM 2 જૂને તિહાર જેલમાં પહોંચ્યા અને આત્મસમર્પણ કર્યું. જે બાદ CBI એ 26 જૂને આ જ કેસમાં CM કેજરીવાલની ધરપકડ કરી હતી. CBIએ 29 જુલાઈ, 2024ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

Tags: delhiindia aliancekejariwal healt issue rally
Previous Post

ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

Next Post

ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતોમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતોમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતોમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો

વાયનાડનાં 4 ગામમાં ભૂસ્ખલન : 41નાં મોત

વાયનાડનાં 4 ગામમાં ભૂસ્ખલન : 41નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.