Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો : આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ

રાહુલ-પ્રિયંકા પીડિતોને મળશે ; વિજયને કહ્યું- હવામાન વિભાગે એલર્ટ ન હતું આપ્યું, અમિત શાહે કહ્યું- રાજ્ય સરકારે ધ્યાન ન આપ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-08-01 11:46:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોમવારે મોડી રાતે 2 વાગ્યા પછી 4 કલાકની અંદર વાયનાડમાં ચાર ભૂસ્ખલન થયા હતા. અહીં કાટમાળમાંથી મૃતદેહો કાઢવાનું કામ બીજા દિવસે પણ ચાલુ છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240થી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગુમ છે.
હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી છે. ડ્રોન, NDRF, SDRF, સ્નિફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખી રાત કામ કરવા છતાં સેના બેલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકી નથી. હાલ બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. સેનાને આશા છે કે આજે બપોર પહેલા પુલ પર વાહનવ્યવહાર શરૂ થઈ જશે. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.
હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું હતું કે, કેરળ સરકારને 23-24 જુલાઈએ જ એલર્ટ કરી હતી, જો સરકારે લોકોને સમયસર હટાવ્યા હોત તો આટલું નુકસાન ન થયું હોત. તેના પર કેરળના સીએમ વિજયને કહ્યું- જ્યારે આવું કંઈક થાય છે, ત્યારે તમે અન્ય પર દોષારોપણ કરીને જવાબદારીમાંથી છટકી જવાતું નથી. IMDએ દુર્ઘટના પહેલા એકવાર પણ રેડ એલર્ટ જાહેર કર્યું ન હતું.

Tags: 270 dielandslidewayanad
Previous Post

લોકભારતી સણોસરા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે ગોષ્ઠીનું આયોજન કરાયું

Next Post

જ્યાં જુલાઈમાં વધુ તાપ ત્યાં ઓછા સમયમાં ભારે વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
જ્યાં જુલાઈમાં વધુ તાપ ત્યાં ઓછા સમયમાં ભારે વરસાદ

જ્યાં જુલાઈમાં વધુ તાપ ત્યાં ઓછા સમયમાં ભારે વરસાદ

ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો

ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.