Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં 2 આતંકવાદીઓ ઠાર

ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા : સેનાએ બે એકે-47, એક પિસ્તોલ અને દારૂગોળો પણ જપ્ત કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-09-09 11:54:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LOC (લાઇન ઓફ કંટ્રોલ) પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે, સેનાના જવાનોએ નૌશેરાના લામ સેક્ટર પાસે થોડી હિલચાલ જોઈ. જે બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. બે એકે-47 અને એક પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ઓપરેશન ચાલુ છે. સેનાએ એક્સ પર આ માહિતી આપી હતી. છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. 2 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટરી સ્ટેશન પર આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક જવાન શહીદ થયો હતો.

Advertisement
Tags: 2 pakistani terrorist shotdeadJ&Knowshera
Previous Post

સુરતમાં ગણેશ પ્રતિમા પર વિધર્મી કિશોરો દ્વારા પથ્થરમારો : વાહનો સળગાવ્યાં

Next Post

પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી? ઈમરાન ખાનને છોડાવવા ઉગ્ર પ્રદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી? ઈમરાન ખાનને છોડાવવા ઉગ્ર પ્રદર્શન

પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી? ઈમરાન ખાનને છોડાવવા ઉગ્ર પ્રદર્શન

2200 કરોડના 3 ડાયમંડ ગણપતિ

2200 કરોડના 3 ડાયમંડ ગણપતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.