Wednesday, January 28, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌભાંડ: 17 બેન્કને 34 હજાર કરોડનો ચૂનો DHFLના પ્રમોટરો સામે CBI કેસ

મુંબઈમાં સીબીઆઈનાં 12 વિવિધ ઠેકાણે દરોડા, UBIના નેતૃત્વ હેઠળની બેન્કો સાથે છેતરપિંડી

aaspassdaily by aaspassdaily
2026-01-28 06:12:27
in પ્રાદેશિક, સમાચાર

Adfer82d↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

Where to buy 🚀 aged domains and backlinks 🔥 from Best-SEO-Domains | 0109-0701, FREE FUCK ONLINE, Blonde Busty Porn, Teen Porn Video

FREE MONEY | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks

FREE MONEY | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks, Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 ZYHIn↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Rdmc0↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google

સીબીઆઈએ અત્યાર સુધીના સૌથી મોટા બેન્કિંગ ફ્રોડ મામલે ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન અને ધીરજ વાધવાન વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. તેમના પર યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા(યુબીઆઈ)ના નેતૃત્વ હેઠળના 17 બેન્કના કોન્સોર્ટિયમ સાથે 34,615 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. અગાઉ સીબીઆઇએ 12 ફેબ્રુઆરીએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના તત્કાલીન ચેરમેન, એમડી અને અન્યો વિરુદ્ધ 22,842 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડનો કેસ નોંધ્યો હતો. તે કેસ એસબીઆઈના નેતૃત્વ હેઠળની 28 બેન્કો સાથે સંકળાયેલો હતો. પીએનબી કૌભાંડ 13,578 હજાર કરોડ રૂપિયાનું છે જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી આરોપી છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે તપાસ એજન્સીએ યુબીઆઈની ફરિયાદના આધારે ડીએચએફએલના તત્કાલીન સીએમડી કપિલ વાધવાન, ડિરેક્ટર ધીરજ વાધવાન અને 6 રિયલ્ટી કંપનીઓ વિરુદ્ધ ગુનાઈત કાવતરું રચવાનો કેસ 20 જૂને નોંધ્યો હતો. સીબીઆઈના 50 અધિકારીઓને ટીમે બુધવારે આરોપીઓના મુંબઈમાં આવેલાં 12 ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી હતી. તેમાં અમરેલીઝ રિયલ્ટર્સના સુધાકર શેટ્ટી અને અન્ય 8 બિલ્ડર્સ સામેલ છે. સીબીઆઈની તપાસમાં જાણ થઇ કે કેટલાક કેસમાં ફેક કંપનીઓને નકલી દસ્તાવેજોના આધારે ઈમેલના માધ્યમથી લોનની મંજૂરી અપાઈ હતી. જોકે ફેક કંપનીઓને આપેલી લોનની કોઈ ફાઈલ મેઈન્ટેન નહોતી કરાઈ. આ લોન કોઈપણ પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ વિના આપી દેવાઈ. વાધવાન બંધુ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર સાથે સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં પહેલેથી સીબીઆઈની તપાસના દાયરામાં છે. બંને ભાઈ પહેલેથી જ જેલમાં છે. બંનેની યસ બેન્ક સાથે ફ્રોડ કરવા મામલે સીબીઆઇ અને ઈડીના કેસના આધારે ધરપકડ કરાઈ હતી.
Tags: delhidhlffroudvaghvan
Previous Post

ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું

Next Post

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
ન્યાય અને કાનુન

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.