Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/ultimate-ads-manager/includes/common.php on line 60

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/ultimate-ads-manager/includes/common.php on line 62

Warning: Undefined array key "psdata" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2539

Warning: Undefined variable $getImportedData in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2598

Warning: Undefined variable $getImportedData in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2601
ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું - Aas Pass Daily
Monday, June 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું

ઈસરોની વ્યાપારી શાખા ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) એ ટાટા પ્લેને GSAT-24 ઉપગ્રહ લીઝ પર આપ્યો છે.

aaspassdaily by aaspassdaily
2022-06-24 06:52:30
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને Arianespace એ ભારતના GSAT-24 સંચાર ઉપગ્રહને 22 જૂન 2022ના રોજ અવકાશમાં સફળતાપૂર્વક તૈનાત કર્યો છે. આ સેટેલાઇટથી ટાટા કંપનીને ફાયદો થશે. કારણ કે ઈસરોની વ્યાપારી શાખા ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) એ ટાટા પ્લેને GSAT-24 ઉપગ્રહ લીઝ પર આપ્યો છે. હવે આ ઉપગ્રહ દેશમાં DTH જરૂરિયાતોને પહોંચી વળવા માટે સમગ્ર ભારતમાં કવરેજ આપશે. આ ઉપગ્રહ અને તેના તમામ સાધનોને 18 મે 2022ના રોજ કાર્ગો પ્લેન ગ્લોબમાસ્ટર C-17 દ્વારા કૌરો મોકલવામાં આવ્યા હતા. GSAT-24 એ 24-Ku બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે જેનું વજન 4181 કિલો છે. પ્રક્ષેપણ 22 જૂન 2022 ના રોજ ફ્રાન્સના ફ્રેન્ચ ગુઆનાના કૌરોમાં એરિયલ સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું.

Advertisement


GSAT-24 સેટેલાઇટ 15 વર્ષ સુધી કામ કરશે. તે DTH સેવા પ્રદાતા ટાટા પ્લે માટે તેની સેવાઓ પ્રદાન કરશે. આ સેટેલાઇટની મદદથી ટાટા પ્લે સમગ્ર ભારતમાં વધુ સારી અને સરળ DTH સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ બનશે. એરિયનસ્પેસથી લોન્ચ કરવામાં આવેલો આ 25મો ભારતીય ઉપગ્રહ છે. Arianespace અત્યાર સુધીમાં 11 GSAT-24 સેટેલાઇટ લોન્ચ કરી ચૂકી છે. ISRO અને Arianespace વચ્ચેનો સંબંધ 1981 થી સતત રહ્યો છે. તેની શરૂઆત એપલ સેટેલાઇટના લોન્ચિંગ સાથે થઈ હતી.
ઈસરોના GSAT-24 ઉપરાંત આ રોકેટથી MEASAT નામનો ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. તે એરબસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેનું વજન 5648 કિલો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીની જીઓસ્ટેશનરી ઓર્બિટમાં ફરશે. Ariane-5 ECA રોકેટ 53-મીટર ઊંચું રોકેટ છે. તેનો વ્યાસ 11.5 મીટર છે. તે ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં મૂકવાની શક્તિ ધરાવે છે.

Tags: esaGSAT-24isrosetelight
Previous Post

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: એકનાથ શિંદેના વધુ 4 ધારાસભ્યો , હજુ 2 જશે ગુવાહાટી

Next Post

અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌભાંડ: 17 બેન્કને 34 હજાર કરોડનો ચૂનો DHFLના પ્રમોટરો સામે CBI કેસ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય
તાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

June 14, 2025
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ
તાજા સમાચાર

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

June 14, 2025
અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા
તાજા સમાચાર

અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા

June 14, 2025
Next Post
અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌભાંડ: 17 બેન્કને 34 હજાર કરોડનો ચૂનો DHFLના પ્રમોટરો સામે CBI કેસ

અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌભાંડ: 17 બેન્કને 34 હજાર કરોડનો ચૂનો DHFLના પ્રમોટરો સામે CBI કેસ

અફઘાનિસ્તાન બાદ નેપાળમાં પણ ધરતી ધ્રૂજી

અફઘાનિસ્તાન બાદ નેપાળમાં પણ ધરતી ધ્રૂજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.