Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા : મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

ઇમ્ફાલમાં મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટનું અપહરણ, કોઈ બળવાખોર જૂથે આ ઘટનાની જવાબદારી સ્વીકારી નથી

dharmendravaghela by dharmendravaghela
2024-09-21 12:07:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ઘૂસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે 20 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉગ્રવાદીઓની હિલચાલના સમાચાર છે.
સુરક્ષા સલાહકારના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ઘૂસણખોરી કરનારા ઉગ્રવાદીઓ ડ્રોન બોમ્બ, શસ્ત્રો, મિસાઇલો અને ગોરિલ્લા યુદ્ધનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ 30-30 લોકોના ગ્રુપમાં છે અને જુદા જુદા વિસ્તારોમાં છુપાયેલા છે. કુલદીપ સિંહે કહ્યું કે, આતંકવાદીઓ 28 સપ્ટેમ્બરની આસપાસ મૈતેઈ ગામો પર હુમલો કરી શકે છે. હુમલાની આશંકા વચ્ચે ચુરાચાંદપુર, તેંગનોપલ, ઉખરુલ, કામજોંગ અને ફેરજૌલ સહિત ઘણા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ, શુક્રવારે જ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં અજાણ્યા બદમાશોએ મણિપુરના મંત્રી એલ. સુસિન્દરોના પર્સનલ આસિસ્ટન્ટનું તેમના નિવાસસ્થાન નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. અંગત સહાયકની ઓળખ 43 વર્ષીય સારંગથેમ સોમરેન્ડ્રો તરીકે થઈ છે. ઘટના સમયે તે પોતાના સત્તાવાર કામ માટે જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ અનેક રાઉન્ડ ગોળીઓ પણ ચલાવી હતી. સ્થળ પરથી પાંચ ખાલી કારતુસ મળી આવ્યા છે. અપહૃત વ્યક્તિની શોધખોળ ચાલુ છે. તેના અપહરણ પાછળનું કારણ જાણી શકાયું નથી. તેમજ કોઈ બળવાખોર જૂથે આ ઘટનાની જવાબદારી સ્વીકારી નથી.

Advertisement
Tags: kuki terroristmanipur
Previous Post

બેરૂતમાં ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ ઠાર

Next Post

સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું

સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું

ભાવનગરની પિરછલ્લા શેરીમાં ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા શખ્સની ધરપકડ

ભાવનગરની પિરછલ્લા શેરીમાં ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.