Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની 26 બેઠકો પર મતદાન શરૂ:

ઓમર અબ્દુલ્લા 2 સીટ પરથી મેદાને, ભાજપે કહ્યું- NCની સરકારમાં ભયનું વાતાવરણ હતું

dharmendravaghela by dharmendravaghela
2024-09-25 11:23:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં 25.78 લાખ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન 61.38% મતદાન થયું હતું.
પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ અને બીરવાહથી ચૂંટણી લડી રહ્યા છે. ઓમર લોકસભા ચૂંટણીમાં બારામુલા બેઠક પરથી તિહાર જેલમાંથી ચૂંટણી લડેલા એન્જિનિયર રાશિદ સામે હારી ગયા હતા. આ વખતે પણ જેલમાં બંધ સર્જન અહેમદ વાગે ઉર્ફે આઝાદી ચાચા ગાંદરબલ સીટ પર તેમની સામે મેદાનમાં છે.
બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ પોતાની સંપત્તિ માત્ર 1,000 રૂપિયા જાહેર કરી છે. વોટિંગ દરમિયાન તેમણે કહ્યું- પીડીપી, એનસી અને કોંગ્રેસની સરકારોમાં ભયનું વાતાવરણ હતું.

Tags: 2nd phase votingassembly electionJ&K
Previous Post

હિંમતનગર હાઈવે પર ઈનોવા ટ્રેલરની પાછળ ઘૂસી જતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ

Next Post

ભાડૂઆતના બાથરૂમ-બેડરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાડૂઆતના બાથરૂમ-બેડરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

ભાડૂઆતના બાથરૂમ-બેડરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

ભારતમાં સેક્સ એજ્યુકેશન જરૂરી... : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.