Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાડૂઆતના બાથરૂમ-બેડરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

વોટ્સએપમાં ગડબડી થતાં જ યુવતીને શક ગયો; આરોપી મકાન માલિકનો પુત્ર જ નીકળ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-09-25 11:25:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના શકરપુર વિસ્તારમાં મહિલા ભાડુઆતની જાસૂસી કરવા બદલ 30 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકે યુવતીના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ઉત્તર પ્રદેશની છે અને દિલ્હીમાં એકલી રહે છે, તેમજ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આરોપી કરણ મકાન માલિકનો પુત્ર છે, જે તે જ બિલ્ડિંગના બીજા માળે રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા છેલ્લા કેટલાક દિવસોથી તેના વોટ્સએપ પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ રહી હતી. જ્યારે તેણે એક્સપર્ટ પાસે પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે વોટ્સએપ એકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિએ લોગઈન કર્યું હતું.
પીડિતાએ તેનું વોટ્સએપ લોગ આઉટ કર્યું. જ્યારે તેને શંકા ગઈ, તેણે તેના ફ્લેટની તપાસ કરી અને તેના બાથરૂમના બલ્બ હોલ્ડરમાં એક જાસૂસી કેમેરા મળ્યો. પીડિતાએ તરત જ પીસીઆરને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કરણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે લગભગ 3 મહિના પહેલા તેણે બલ્બ હોલ્ડરમાં સ્પાય કેમેરા લગાવ્યો હતો. બંને જાસૂસી કેમેરામાં મેમરી કાર્ડ લગાવેલું હતું, જેમાંથી ડેટા કાઢીને જ ટ્રાન્સફર કરી શકાય છે. આથી છેલ્લા કેટલાક સમયથી કરણ પીડિતા પાસે પંખો કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેર કરાવવાના બહાને સતત ઘરની ચાવી માગતો હતો.
પૂછપરછ દરમિયાન કરણે જણાવ્યું કે, તેણે બલ્બ હોલ્ડરમાં લગાવવા માટે ત્રણ કેમેરા ખરીદ્યા હતા, જેમાંથી તેણે માત્ર બે જ સ્પાય કેમેરા લગાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક સ્પાય કેમેરા અને ઘરમાં લગાવેલા બંને સ્પાય કેમેરા કબજે કર્યા છે. આરોપીનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં જાસૂસ રેકોર્ડ કરેલા વીડિયોને કેમેરામાં ટ્રાન્સફર કરતો હતો.

Tags: arrestdelhispy camera bathroom
Previous Post

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની 26 બેઠકો પર મતદાન શરૂ:

Next Post

ભારતમાં સેક્સ એજ્યુકેશન જરૂરી… : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

ભારતમાં સેક્સ એજ્યુકેશન જરૂરી... : સુપ્રીમ કોર્ટ

UPમાં ઢાબા-રેસ્ટોરન્ટ પર માલિકનું નામ લખવું ફરજિયાત : સીએમ યોગીએ આપ્યા આદેશ

UPમાં ઢાબા-રેસ્ટોરન્ટ પર માલિકનું નામ લખવું ફરજિયાત : સીએમ યોગીએ આપ્યા આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.