Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિક્ષક વિદ્યાર્થીને 4 સેકન્ડમાં એક પછી એક 10 લાફા ઝીંક્યા : સસ્પેન્ડ

અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીનું માથું દિવાલે પછાડ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:23:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતા મારતા બહાર લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ DEOએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. સ્કૂલે પણ બનાવ બાદ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.
શહેરના વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેઠો હતો, ત્યારે તે વિદ્યાર્થીને તેના સ્કૂલના શિક્ષક દ્વારા કોઇ કારણસર ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, શિક્ષક વિદ્યાર્થીની જગ્યા પર જાય છે અને વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પાસે લાવીને દિવાલ પર માથું પછાડે છે. ત્યાર બાદ ચાર સેકન્ડમાં જ એક પછી એક 10 લાફા ઝીંકી દે છે. જોકે, ત્યાર બાદ વિદ્યાર્થીને પીઠમાં જોરથી મારે છે અને ધક્કો મારીને બીજી તરફ દૂર કરે છે, ત્યારે આ CCTVના વાઈરલ વીડિયો અંગે શિક્ષણ વિભાગે પણ નોંધ લીધી હતી. અમદાવાદ શહેર DEO રોહિત ચોધરીએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે જાણ થતાં જ સ્કૂલને તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે. સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ સ્કૂલ પાસે આ બનાવ અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.

Tags: Ahmedabadmadhav public schoolteacher beat student
Previous Post

કોલ્ડપ્લેની ટિકિટ ખરીદતાં પહેલાં ચેતી જજો

Next Post

Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.