Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

415 ઉમેદવારો મેદાનમાં : આતંકી અફઝલ ગુરુનો ભાઈ અને ઈજનેર રાશિદ મેદાનમાં

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:27:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી 7 જિલ્લાની 40 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાં 39.18 લાખ મતદારોનો સમાવેશ થશે.ત્રીજા તબક્કાની 40 બેઠકોમાંથી 24 જમ્મુ વિભાગની અને 16 કાશ્મીર ખીણની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છેલ્લા તબક્કામાં 415 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 387 પુરુષ અને 28 મહિલા ઉમેદવારો છે.
ત્રીજા તબક્કામાં 169 ઉમેદવારો કરોડપતિ છે અને 67 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જમ્મુના નગરોટાથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર સિંહ રાણા પાસે સૌથી વધુ 126 કરોડ રૂપિયાની સંપત્તિ છે.આ તબક્કામાં સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુના મોટા ભાઈ એજાઝ અહેમદ ગુરુ પણ ચૂંટણી મેદાનમાં છે. એજાઝ ગુરુ સોપોર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે.એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખ ઉત્તર કાશ્મીરની લંગેટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર હુસૈન બેગ બારામુલાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
પ્રથમ તબક્કાની 24 વિધાનસભા સીટો પર 18 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. આ દરમિયાન 61.38% મતદાન થયું હતું. જ્યારે 25 સપ્ટેમ્બરે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર 57.31% મતદાન થયું હતું.

Tags: assembaly electionJ&Klast phase voting
Previous Post

ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

Next Post

MUDA જમીન કૌભાંડ : સિદ્ધારમૈયાના પત્ની 14 પ્લોટ પરત કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
MUDA જમીન કૌભાંડ : સિદ્ધારમૈયાના પત્ની 14 પ્લોટ પરત કરશે

MUDA જમીન કૌભાંડ : સિદ્ધારમૈયાના પત્ની 14 પ્લોટ પરત કરશે

ઇઝરાયલની સેના 18 વર્ષ પછી લેબનોનમાં ઘુસી

ઇઝરાયલની સેના 18 વર્ષ પછી લેબનોનમાં ઘુસી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.