ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ શહેરના જુદા જુદા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર અને વેચનાર કુલ 88 આસામીઓ પાસેથી 9.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું અને કુલ રૂપિયા 26300 દંડ વસુલ કરવામાં આવ્યો .